Nojoto: Largest Storytelling Platform
hiteshbuddhadev2616
  • 24Stories
  • 33Followers
  • 197Love
    0Views

Hitesh Buddhadev

Hitesh buddhadev

  • Popular
  • Latest
  • Video
1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

वाकिये अनगिनत हैं. जिंदगी के ,

समझ नहींआता.

किताब लिखूं या हिसाब लिखूं


- Swati Shah #CalmingNature
1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

એક તો નામ થી જ તેઓ જાગૃતિ
પાછી દુનિયા થી અલગ જ પ્રકૃતિ


નથી એ સામાન્ય શિક્ષક કે પછી કોઈ ગુરુ
વિચારો ની પેલે પાર થી તો થાય એમનું શરુ


કોઈ કલમ લખી ને પણ કેટલું લખી શકે..?
એટલું તો નહીં જ..! જેટલું તેઓ વિચારી શકે..!


મદદ માટે તત્પર હોય, છતાં સહજ છે વ્યક્તિત્વ
નસીબદાર છે તેઓ જેમનું YQ પર છે અસ્તિત્વ


ચહેરો ખુશીઓ થી મલકાતો હોય
સફળતા પણ જેમની મહોતાજ હોય

-Hitesh (શમ્સ)

1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

वो गले से लगाकर मुस्कुराई
और पलट कर चल पड़ी
मैंने देखा खुद को जाते हुए
उसके साथ #Love
1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

આમ જ થોડું દુઃખ સદાબહાર છે..!

કેમ કે

કહેવાય છે ને કે આશા અમર છે... #expression
1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

कुछ कहानियों का अधूरा होना ही उसे पूरा करती है।

1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

Quotes on family जो अपनो को हराकर बोलते थे वे जीत रहे है
वे आज उन्ही से न चाहते दो बात सिख रहे है।

चार पहर दिन में, अब तीन तो मौसम बीत रहे है
क्या एक दिन मैं तीनो एडजस्ट करना सीख रहे है?

बिना हवाईजहाज आज बादल भी ज़ूम रहे है
खुले आकाश में हवाओ के संग तराने गा रहे है।

दीन सदियों सा ही सही पर अपनो के साथ तो बीत रहे है
कांटो के बीच भी न जाने क्यों दिन फूलो के बीत रहे है। u can say anything...! efects or side efects, but this is true...

#corona_efect #corontine #stay_home #nojoto_hindi

u can say anything...! efects or side efects, but this is true... #corona_efect #corontine #stay_home #nojoto_hindi

1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

तू नाराज तो है अपने इंसान से भगवान.. 

नहीं तो मंदिरों के दरवाजे बंद ना करता.. 

सज़ा दे रहा है कुदरत से खिलवाड़ की.. 

नहीं तो गुरुद्वारों से लंगर कभी ना उठता.. 

आज उन बारिश की बूंदों से संदेश मिला.. 

रोता तो तू भी है जब इंसान आंसू बहाता.. 

माफ़ करदे अपने बच्चों के हर गुनाह.. 

सुना है एक गुनाह तो तू भी माफ करता है...

तेरी बिना मर्ज़ी के तो  पत्ता भी नहीं हिलता!!!

1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

જિંદગી ની સંવેદનશીલ વ્યક્તિ
પાછા નામ થી પણ તેઓ ચેતના

બહું મેળવ્યું તેમને મળ્યા પછી
છતાં તેમની સામે અમે વેંતના

ઠપકા નો જાણે અવસર મળતો
તેમ છતાં ઘૂંટ આપ્યા હેતના

આજનો આપનો દિન છે ખાસ
અને હકદાર છો તમે કેક નાં

ખુશીઓ થી હંમેશા મલકાતાં રહો
આજે એ થી વધુ કોઈ ભેટ ના Happyest B'day.. dear mem..

Happyest B'day.. dear mem..

1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

नीचे इश्क है तो ऊपर रब है
इन दोनो के बीच मैं ही सब है

एक नही सो बाते कर लूं
सो बातो का एक मतलब है

इश्क... #ishq
1dc3d34f7a44bd1ccd1f24ebe89cfc78

Hitesh Buddhadev

જ્યારે જ્યારે લાગણી ની લગની વધારે લાગી જાય છે...


ત્યારે  હ્રદય નું વાતાવરણ આપો આપ પલટાઈ જાય છે... #kissday
loader
Home
Explore
Events
Notification
Profile