Nojoto: Largest Storytelling Platform
utpalsolanki2563
  • 2Stories
  • 44Followers
  • 9Love
    0Views

Utpal Solanki

cancer biologist,...without spirituality life is nothing... meditation n love is the best medicine in the world... 😍😍😍😊...writer And singer 😍😍😍😊

  • Popular
  • Latest
  • Video
23d52fe4262f35d3ad4849d188c5d146

Utpal Solanki

આ ગઝલ સમર્પિત છે; તમારા જેવા મિત્ર ની દિલદારીને.

    ફળે  છે  ઇબાદત,
                    ને  ખુદા મળે  છે
    મિત્રોને   નિહાળીને, 
                    ઉર્જા  મળે  છે..।
    નથી  જાતો  મંદિર, 
                    મસ્જિદ,  ચર્ચમાં
    મિત્રોના  દિલોમાં  જ 
                    દેવતા  મળે  છે..।
    ખસું  છુ  હું  જયારે  
                     સતત ખુદમાંથી
    મિત્ર તારા  હૃદયમાં  
                   જગ્યા  મળે  છે..।
    સમય છે ઉકળતો ને 
                    જીવન સળગતું
    મિત્રોની  હથેળીમાં,  
                    શાતા  મળે  છે..।
    ઈચ્છા  ને   તમન્ના  
                      બધી   થાય  પૂરી
    મને  ઊંઘમાં મિત્રના 
                      સપના મળે  છે..।
    ડૂબું છુ  આ સંસાર  
                    સાગરમાં  જયારે 
    મિત્રતાના  મજબૂત  
                  તરાપા  મળે   છે..।
    દવાઓ  ને   સારવાર 
                        નીવડે  નકામી
    મિત્રોની  અસરદાર 
                  દુઆ   મળે   છે..।
    જીવન કે  મરણની 
                   ગમે  તે  ઘડી  હો
    સદનસીબે  મને મિત્રોના
                   ખભ્ભા  મળે  છે. Dil ni VaTo.... 😍😍😊

Dil ni VaTo.... 😍😍😊

23d52fe4262f35d3ad4849d188c5d146

Utpal Solanki

Raheta hu me hardam tere pass, 
fir bhi dil bharta nai, 
aakhir kya he tujme aesi khas bat, ki nazare tujse zukti nai,
meri dillgi hi aesi he, 
k tu jannat se kam nai.. # jio zinadgi dil se...!
soul sound

# jio zinadgi dil se...! soul sound


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile