Nojoto: Largest Storytelling Platform
vijaythakor8359
  • 172Stories
  • 113Followers
  • 2.2KLove
    90.6KViews

Bole_Bharat बोले भारत

  • Popular
  • Latest
  • Video
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

'વિશ્વાસ'... એક નાનો શબ્દ છે સાહેબ,
વાંચતા... ફક્ત એક સેકન્ડ લાગે,
વિચારતાં... એક મિનિટ લાગે પણ...
સાબિત કરવામાં... આખી જીંદગી લાગે.

🌺🌸 શુભ સવાર 🌸🌺

©Bole_Bharat बोले भारत
  #BahuBali
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

પૂવૅ ગવર્નર સત્યપાલ મલિક સાહેબ નો 
એક લાઈવ 📺ટીવી શો ગોઠવો એટલે દેશની જનતાને પણ ખબર પડે કે આ પુલવામા નું ષડયંત્ર કોણે કરયું.
🤭

©Bole_Bharat बोले भारत
  #MahavirJayanti
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

આખી દુનિયાને ખબર પડી ગઈ આ ગધેડો છે પણ ભુંડ માનવા તૈયાર નથી.. 😄

©Bole_Bharat बोले भारत
  #klrahul
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

કેબિનેટ મંત્રી રહી ચૂકેલા નેતાને જો, સમાજ પછાડતો હોય તો...
સમાજ માં દૂષણ ફેલાવતા બે કોડીના નકલી ગીતકારો -કલાકારો ચેતી જજો નહીં તો ગોત્યા નહીં જડો...
ગધેડાઓ...

©Bole_Bharat बोले भारत
  #klrahul
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

જુગાર માં સરકારની બેવડી નીતિ..... તમે જાતે  રમો તો જુગાર છે. અને રાજનેતાઓ ની કૃપાથી બનાવેલ એપ્લિકેશન માં રમો તો ગેમ❓️

©Bole_Bharat बोले भारत
  #JallianwalaBagh
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

#ઓનલાઇન_જુગાર_પર_પ્રતિબંધ_લગાવો 
આજનું યુવાધન જેને આઇડલ સમજે છે એ બોલીવુડ વાળા, ઢોલીવુડ વાળા, અને બે પૈસાના ટીકટોકીયા, આ બધા પૈસા માટે થઈને જુગાર ની એડ કરીને લોકોને જુગારના રવાડે ચડાવી રહ્યા છે
ગટર ના પાણીમાં ડૂબી મરો ભે... 🤬

©Bole_Bharat बोले भारत
  #Health
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

દ્વારકાધીશ ના નામે થી દોડાવ્યા, દેવાયત બાપાનાં નામે વાળ્યો દાટ...

સમાજ ને રઘા એ રઘવાયો કર્યો, યુવાનો હવે લગાવો આની વાટ....

©Bole_Bharat बोले भारत
  #bekhudi
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

ફોટા પડાવાનું ભાન આવે છે,
પણ દેશ નું અર્થતંત્ર કેમનું ચાલશે એના વિશે શું પગલાં લેવા એના વિશે નઈ ભાન પડે...

©Bole_Bharat बोले भारत
  #IPL
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

*વિશ્વાસ અને સહનશક્તિ,* 
*આ બે વસ્તુ બધા સબંધમાં જરૂરી છે, કેમકે?*
 *વિશ્વાસ થી સંબંધ બંધાય છે અને*
*સહનશક્તિથી સંબંધ જળવાય છે,*

🌷 *આપનો દિવસ શુભ રહે*🌷🌷

©Bole_Bharat बोले भारत
  #IPL
25d674125af062acde60a0409f94a27c

Bole_Bharat बोले भारत

*નિષ્ફળતા' મેળવ્યા બાદ 'હિંમત' રાખવી સહેલી છે.*
*પરંતુ*
*'સફળતા' મેળવ્યા પછી 'નમ્રતા' રાખવી બહુજ મુશ્કેલ હોય છે*


           *🍃||Good morning||🍃*

©Bole_Bharat बोले भारत
  #IPL
loader
Home
Explore
Events
Notification
Profile