Nojoto: Largest Storytelling Platform
ashokrangi8543
  • 89Stories
  • 140Followers
  • 772Love
    41Views

Ashok Rangi

રાંગી અશોક

  • Popular
  • Latest
  • Repost
  • Video
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

પરિસ્થિતિ ભલે નબળી ચાલે

પણ વિચારશક્તિ તો હંમેશા

મજબૂત જ રાખવી.

©Ashok Rangi
  #chains
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

अधिकार सबके सुरक्षित रहे

ऐसा ये विधान बना है

अखंड रहे भारत सारा

ऐसा संविधान बना हैं।

©Ashok Rangi
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

જવાબદારી એ ઘરમાં રાખેલ કુંડાના છોડ જેવી છે,

મોટા થવાનો અધિકાર નથી,

પણ લીલાછમ તો કાયમ રહેવું જ પડે.

©Ashok Rangi
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

બહેન ને લક્ષ્મીની જેમ સાચવજો સાહેબ,

નસીબદાર ભાઈને જ બહેન મળે છે.

©Ashok Rangi
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

जीवन में वहीं रिश्ता सच्चा है

जो तुम्हे पीठ पिछे भी सम्मान दे।

©Ashok Rangi
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

એક દરિયો પી

જવાની હોડમાં

આ નદીઓ રોજ

ખારી થાય છે.

©Ashok Rangi #footsteps
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

હું જેના માટે લખું છું એ તો સુંદર જ છે

પણ,

એનાથી સુંદર મારો નિસ્વાર્થ પ્રેમ છે.

જે હું એને ખબર વગર કરું છું.

નીરુરાણી.......

©Ashok Rangi #lovebond
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

વ્યક્તિ તરીકે નહિ....

પરંતુ વ્યક્તિત્વ બનીને જીવો

કેમ કે,

વ્યક્તિ એક દિવસ વિદાય લઈ લે છે

પરંતુ

વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે.

©Ashok Rangi #Cassette
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

ખૂબ લખવું છે, ટેરવા વિરોધ કરે છે

ખૂબ કહેવું છે, જીભ હડતાળ પર છે

ખૂબ દૂર જવું છે, પગ દાંડાઈ કરે છે

ખૂબ કામ કરવું છે, હાથ ના પાડે છે

ખૂબ વિચારવું છે, મગજ રજા પર છે

©Ashok Rangi #Book
26414439e4d5fedd62bcefe11ecf83dd

Ashok Rangi

થાક ઘણો હતો ચહેરા પર પણ,

અમારી ખુશી માટે અનહદ પરિશ્રમ કરતા જોયા છે.

આંખમાં ઉંગ હતી ઘણી છતાં પણ,

ચિંતામાં જાગતા જોયા છે.

તફલીફો ચારે બાજુ થી હતી પણ,

હિંમત હાર્યા વગર એકલા હાથે લડતા જોયા છે.

કોઈને તફલીફ વર્ણવતા ન હતા, પણ

અડધી રાત્રે ખુલી આંખે, અમારા ભવિષ્યના સપના સજાવતા જોયા છે.

પાઈ પાઈ ભેગી કરી અમારી ખુશી ખરીદતા જોયા છે,

એ ખુશી માટે પોતાના શમણાંઓ ને ઓળતા જોયા છે.

પોતાની પસંદગીને ના પસંદ કરી,

અમારી પસંદગીને અપનાવતા જોયા છે.

વ્યક્તિ એક હતા પણ વિશેષતાઓ અનેક હતી,

પિતા સ્વરૂપે સર્જનહાર જોયા છે.

©Ashok Rangi
loader
Home
Explore
Events
Notification
Profile