Nojoto: Largest Storytelling Platform
bhumichavda5964
  • 19Stories
  • 5Followers
  • 157Love
    0Views

bhumichavda🌍

lock up your libraries if you like; but there is no gate,no lock,no bolt that you can set upon the freedom of my mind..🌺⌚_Virginia Woolf

  • Popular
  • Latest
  • Video
268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

હે પરમેશ્વર,
   મારા ગણિતની શી વિસાત
   કે તને માપે તારા જ માપકોથી
તું ગુણોનો છે વર્તુળ, સમાયો છે તેના કેન્દ્રે
 તારા સદ્ગુણોનો નથી પાર,જેથી હું તેને 
        પરિકરથી વર્તુળમાં સમાવું !
આમ તો તને વર્તુળ કહી તારી મહાનતા ઘટાડું છું
  તુજ ત્રિજ્યાનો ભાર તો અનંત છે
તુજ ગુણોનો કોઈ ખૂણો નથી
  કે તને કોણમાપકથી માંપુ
તું તો વિના માપક માફક આવે
એવો અચળ મન્વંતર છો 
તારા વર્તુળના વિસ્તારમાં
મુજને એક બિંદુ બનાવી દે
તારા પરિઘ ના પારખવાની પ્રતિભા
મુજને આપી દે
ભમી ભૂમિ ભૂમિતીમા ભાવનાથી 
ભાગ્યું કે તારા સરવાળા ગુણાકાર ના કશા જવાબ નથી
તારા ભાગાકારના ભાગ નથી
બારીક બાદબાકી કરેલા ગુણોને હું
સમાવિશ તારા જ સ્મરણોમાં
તું તો સદાય ગુંજતો રહીશ
મારી કલરવી કલમની અટારીએ 

bhumishayar🌸 love to lord

love to lord

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

કવિ બની કવિતા રચવી કેટલી સરળ છે?
એમ ન પૂછો મને
કહી દઉં તમને,
કવિ એટલે,
જેનું મૌન શબ્દોથી ફક્ત ગઝલમાં વાંચી શકાય
એક એવું મેદાન જ્યાં કલ્પનોત્સવ રોજ ઉજવાય
અંતર કરૂણાનો સ્ત્રોત વહેતો જ રહે
શબ્દો શોધવા જવા ન પડે શબ્દપ્રયોગ માટે
જ્યાં વેદના સંવેદના ની વ્યથા પ્રગટ થાય
સંવાદથી વધુ સંયમ જળવાય મોંઘા મૂલનો
કોઈ સ્મરણ આટોપી લે ને સ્નેહથી બાંધી દે
પવિત્ર પ્રેમની સુવાસ ફેલાવતા રહે કાવ્યોથી
કશુંક ખુદ માટે તો કશુંક ખુદા માટે
ક્યારેક પોતાના માટે તો ક્યારેક પરાયા માટે
ના જડે એની જોડ ધરામાં
કવિ ન્યાલ છે અમિમાં...

-shayarbhumi🌸 #feather poet's grief

#feather poet's grief

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

મૌનની ભાષા વાંચી લીધી હોત તો શું જોઈતું તું ?
પ્રેમની પરિભાષા વાંચી લીધી હોત તો શું જોઈતું તું ?



-shayarbhumi🌸

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

તું શબ્દ બની જા
   હું કલમ બની જાઉ
તું અક્ષર બની જા
   હું વાક્ય બની જાઉ
તું ગઝલ બની જા
   હું શેર બની જાઉ
તું કાવ્ય બની જા
   હું પંક્તિ બની જાઉ
તું આખેઆખું સાહિત્ય બની જા
    હું આદિત્ય બની જાઉ
તું બસ વાચક બની જા
     હું લેખક બની જાઉ..


-shayarbhumi🌸

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

આજની એક વાત લખવી છે. 
સ્મરણ ની એક જાત લખવી છે.
પ્રેમની એક નાત લખવી છે.
મલ્હાર ની એક રાત લખવી છે...


-shayarbhumi🌸 ✍️

✍️

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

Dreams...❤️
 
Dreams are too big 
It's not easy way to stand at high level of mountain..
So maintain your balance,
otherwise this level fall you recently..



-shayarbhumi🌸 Dreams ❤️

Dreams ❤️

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

She : will you come ?
He : No.plz go alone
She : To hath kyu pakda ? Jab sath hi nhi aana..
He : Yeh zaruri nhi ki hath sirf sath aane ke liye hi diya jaye.Kabhi akele jana bhi sikh lo.Hamesha koi sath nhi rehta zindgi me
She : Agar itna hi dar tha to chhod kyu nhi diya ?
He : Vaqtne sikha diya sab aasan nahi hota koi vajh ?
She : Iski vajh milti nhi dhundhni pdti hai 




                         - shayarbhumi🌸 Saath

Saath

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

You left me when,
You think I don't need of anyone
So let me write what am i indeed
I am not alone,I am allowed
I am not disappoint,I am a point
I am not blaze,I am blind in happiness
I am not frail,I am frolic....


-shayarbhumi🌸 Fire

Fire

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

Sari chitthiya
Usi din jab tak teri yadein zinda thi
Jab tak teri rahe hamari poems pe mrti thi
Jab tak mera intezaar khatm nhi hota tha
Jab tak tera intekaam shuru nhi hota tha
Aesi kitni chitthi kho gai ussi din
Jab tune thokr mari thi....
Likha hua sab kho diya aur insaan ko bhi..



-shayarbhumi🌸 ❤️

❤️

268741c9baac432ef325c73a23e7a067

bhumichavda🌍

આવ્યા 'તા અનુભૂતી લેવા સ્નેહથી 
 નહોતી ખબર કે આપણો રાહ 'ગુમરાહ' છે..



   -shayarbhumi🌸

loader
Home
Explore
Events
Notification
Profile