Nojoto: Largest Storytelling Platform
mayuripathar7153
  • 3Stories
  • 0Followers
  • 0Love
    0Views

Mayuri Pathar

  • Popular
  • Latest
  • Video
270bdf43f39a202fd6fe061438ba79cb

Mayuri Pathar

Life Feelings ✨✨✨

જિંદગીની આ કથા માં અહીં સચ્ચાઈ બહુ કમ હોય છે
અને જૂઠ ના દરવાજા અનેક હોય છે,

ખોટાની અહીં વાહ વાહ અને સાચા સાથે અન્યાય હોય છે,
પણ બસ એક મહાદેવ તારા ભરોસે જ આ જિંદગી 
All is well લાગતી હોય છે,

પરિવાર ના સાથ પાછળ આ બદલતી જિંદગી સહેલી હોય છે,
બહારની દુનિયાની ચક્જામ માં સ્વાર્થી લોકો અનેક હોય છે,

જિંદગીમાં શિખામણ દેવાવાળા અનેક હોય છે,
પણ તેને follow કરવાવાળા બહુ કમ હોય છે,

  Experience પછી જ શિખામણ સાચી લાગતી હોય છે ,
  પણ  પછી એ સમયે તો ખાલી અફસોસ જ હોય છે,

  વિશ્વાસ શબ્દ જ બહુ ગજબ હોય છે ,
જે કરવો કે ના કરવો એમાં જ લાઇફ સજગ હોય છે,

 Social Media માં દેખાવ અનેક હોય છે,
પણ કોણ આપણું અને કોણ પરાયું એ જાણવામાં વિઘ્ન અનેક હોય છે,
 Mmm

Mmm

270bdf43f39a202fd6fe061438ba79cb

Mayuri Pathar

जरूरी तो नहीं की शायरी वो ही करता है जिसने इश्क किया हो ,

जिंदगानी भी लाजवाब जख्म दे जाती है   #secondquote
270bdf43f39a202fd6fe061438ba79cb

Mayuri Pathar

જરૂરી નથી કે દરેક સ્પીચ આપનાર એન્કર જ, અને દરેક લખનાર poeter જ હોઈ,
 એ કદાચ મારા જેવા ખુદગાર પણ હોઈ શકે.

એ મારી લાઇફ તું મારા સમજ ની બહાર ની છે,
હું જ્યાં છું એ મારા કર્મો ની કિરદાર છે.

મારું કિરદાર કદાચ ખુદ માટે તો બરાબર જ હશે,
પણ આ દુનિયા ની નજર માં તો ભગવાન પણ ગુનેગાર જ હશે,

વિચારેલું હશે કૈક ,
થશે કૈક,
કરેલું હશે કૈક,
અને મળશે પણ કૈક ,
તોય આ કર્મો નો અવતાર તો સ્વીકાર કરવાનો જ હશે.

આખી દુનિયા આપણી તહેમતદાર હશે ,
પણ એનો અમ્પાયર તો આપનો તારણહાર j હશે.

લાઇફ માં અફસોસ તો કાંઈ નથી
કેમ કે ભૂલ આપની નહિ, આપના કર્મો ની હશે.

ફાઇનલી એક વસ્તુ તો નક્કી જ હશે કે,
નક્કી કાઈ હશે જ નઈ....  #firstquote


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile