Nojoto: Largest Storytelling Platform
henny2729358232315
  • 26Stories
  • 30Followers
  • 187Love
    45Views

henny

  • Popular
  • Latest
  • Video
273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

જિંદગીની ક્ષણો ને પારખતાં રહેવું જોઈએ
ઝેર માં પણ અમૃત ને શોધતાં રહેવું જોઈએ

શમણાંઓ ને પણ હકીકત માં બદલતાં રહેવું જોઈએ
એકલતામાં પણ ખુદ ના સાથ ને શોધતાંરહેવુંજોઈએ

નયનોમાં સજ્જનોને સંભરતાં રહેવું જોઈએ
ઝાંઝવામાં પણ મૃગજળ ને શોધતાં રહેવું જોઈએ

વારે વારે પથ્થરોથી ટકરાતાં રહેવું જોઈએ
ઠોકરો ખાયા પછી પણ હસતાં રહેવું જોઈએ

પુસ્તકનાં જીંદગીને વાંચતાં રહેવું જોઈએ
સમયાંતરે ભૂતકાળને પણ વાગોળતાં રહેવું જોઈએ

મુશ્કિલ સમયે પણ હિંમતમાં  રહેવું જોઈએ
દોસ્તો જિંદગી એક રમત છે
પાસાં જેમ જેમ પડતાં જાય તેમ તેમ રમતા રહેવું જોઈએ

©henny #EveningBlush
273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

ભલે તું જાય યાદો ની પોટલી બાંધી ને 
પણ એ પોટલી માંથી એકાદ યાદ તો ટપકતી હસે ને?

દૂર થી તું મને જોઈ  નજર અંદાજ કરે પણ રાતે એકલતા અનુભવાય ત્યારે તો તારી આંખ પણ રડતી હસે ને?

બગીચા માં ઉગેલા ફૂલો ની સાથે ક્યાંક કોઈ પ્રેમી ને જોઈ ને મારી યાદ તો આવતી હસે ને?

આ ઇમેઇલ ના જમાના માં જ્યારે કંઈ હાથે લખાયેલ ખત જોતો હશે ત્યારે  મારા મારા અક્ષરે લખાયેલા પ્રેમપત્રો યાદ આવતા હસે ને?

તબિયત જ્યારે લથડે દવા લેવા નું મન ના હોય મૂડ પણ સારો ના હોય ત્યારે કોઈ ની કમી તને પણ સતાવતી હસે ને?

ઘર માં મજા ના આવે ને બાઈક લઇ રસ્તા પર નીકળી પડે ત્યારે રોજ મોઢું જોવા ની જીદ કરતો ભૂતકાળ તારું મન વાગોળતું હસે ને?

હેલ્મેટ તને અર્ધે રસ્તે પહોંચી ને યાદ આવે ત્યારે મારી કાળજી તો યાદ આવતી હસે ને?

શહેર ના ઘોંઘાટ ભર્યા રસ્તાઓ હોવા છતાં ક્યારેક તો તારી જિંદગી માં મારા અવાજ ના પડઘા ગુંજતા હસે ને ?

આખા દિવસ નો થાક્યો ઘરે આવી ને ફોન ઉપાડી  મેસેજ જોતો હોય ને પહોંચ્યો? આ મેસેજ ન મળતાં ક્યાંક તો  તને તારી ભૂલ સમજાતી હસે ને?
-bikhre_alfaz23
-henny

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

જે રીતે કપડાં સંકેલી ને કબાટ માં મૂકું છું
એ રીતે જ જૂની થોડી યાદો  ને ડાયરી માં મૂકી છે..
કપડાં સાથે તો ગણી બધી વસ્તુઓ છે 
પણ ડાયરી સાથે છે તો બસ તું અને તારી યાદો ..♥️
                           -bikhre_alfaz23

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

बात सुननी नहीं मगर सुनानी है , कई ख़्वाब दफ़न है दिल में , तुम तक पहुंचानी है । यूं ही हिचकियां नहीं आ रहीं है आजकल , तुम्हें भी लगता है कोई परेशानी है , जो मुझे बतानी है । आओ न तुम्हारे कंधे पर फिर से सर रख सोना है , मेरी पहेली जो रह गई थी फिर तुम्हारे संग सुलझानी है । बस इतनी सी आरजू है मेरी , जो जिंदगी अब बची है तुम्हारे संग बितानी है , पर थोड़ा ठहरो ये सब महज बातें हैं जो अब पुरानी है

~henny

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

સપનુ નહી પણ રાત બદલાય છે , મંજીલા નહી પણ રાહ બદલાય છે . . ! આશા જીવંત રાખવાલા નસીબા બદલાય કેનાબદલાય પણ સમય જરૂર બદલાય છે ...

     -bhavika valani

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

ચા ની ચુસ્કી ना राहें है ना मंजिले ना ही हम कोई मुसाफिर
एक ये चाय ही है जो हमें सुबह उठने के लिए मजबुर करती है।

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

जो बयां नहीं हो पाता होठों से
 स्याही से लफ्जो में लिखा करते है
 हा यही होते है सायर जो
 एक दील को हार कर कहीं दिलों को जीता करते है।

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

दिखावे के लिए उड़ने वालों को मैंने पैदल चलते देखा है
हीरो को भी ठुकराते थे जो उसको मैंने चंद सिक्को में बिकते देखा है
आसमान में चमकते चांद को भी मैंने धीरे धीरे कम होते देखा है
अहंकार मत पालिये जनाब हम जैसे कितनो को मैंने बिना कुछ लिये कबर में दबते देखा है।

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

आमने सामने चाय के साथ आंखे थोड़ी नम कर ले
लेकिन दूरियों के आलम में 
चलो दूर से ही कुछ पुराने किस्से गरम कर ले।

273e006a5ac3dd1c3f447cd29aed7224

henny

aap khamoshiyan samaj jaoge  hum to khuli kitab hai...
Fir bhi hum  kitna ku6 kahene ke liye betab hai..

loader
Home
Explore
Events
Notification
Profile