Nojoto: Largest Storytelling Platform
dclapaliya9714
  • 12Stories
  • 27Followers
  • 46Love
    0Views

Dc, Lapaliya

Always prepared ! WhatsApp,9913466555

  • Popular
  • Latest
  • Video
2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

મગજ શ્રેષ્ઠ નોકર છે..

પરંતુ જો તેને કન્ટ્રોલ ન કરો તો એ ખતરનાક માલિક છે ..!

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

❛તારી લટકતી લટ ને સમજાવ કેટલી ખટપટ કરે છે.
વાયરો વંટોળ સમો લાલ થયો તોય સામે વટ્ટ કરે છે...!!❜

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

મોબાઈલે છોડી દિધેલું નેટવર્ક પાછું લાવવા અઢળક કોશીશો કરશે માનવી...
પણ સંબધોનું નેટવર્ક પાછું લાવવા એક વાર પણ કોશીશ નહિં કરે...!!

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

Fear 

*પુસ્તક ની જેમ વ્યક્તિઓને પણ વાંચતા શીખવું પડશે,* 

*કારણ કે*

*પુસ્તકો જ્ઞાન આપે છે અને વ્યક્તિઓ અનુભવ.!!*

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

Once upon a time જમી પર રહકર આસમાકો છુંને કી ફિતરત હૈ મેરી,
પર ગિરાકે કિસીકો, ઉપર ઉઠનેકા શોક નહીં હૈ મુજે....

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

hummmmm

hummmmm #nojotovideo

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

ख़ुदी_को_कर_बुलंद_इतना ..

मुझे अगर कोई समझ पाया है तो वो
 मे खुद हूँ  
बाकी तो सब अंदाजे लगा रहे हैं !! Always prepared..

Always prepared..

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

*ખૂશી_તો_તકદીર_માં_હોવી_જોઈએ,,*
            *સાહેબ!!* 
*બાકી_તસ્વીરમા_તો_બધા_ખૂશ_જ_દેખાય..!*

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

*"ગઈકાલ નો અફસોસ"*
અને
 *"આવતી કાલ ની ચિંતા"*

આ બે એવા ચોર છે.
જે તમારી ખુશીઓ ચોરી લે છે.

માટે હંમેશા..lહસતા રહો અને મસ્ત રહો..

2b61b3a4e943ae8443bb615cc98545d4

Dc, Lapaliya

*शरीर सुंदर हो या ना हो....*
 *पर शब्दों को जरूर*
        *सुंदर होना चाहिए..,*

      *क्योंकि लोग चेहरे* 
               *भूल जाते हैं...*
*पर शब्दों को नही भूलते.!* Love

Love #story

loader
Home
Explore
Events
Notification
Profile