Nojoto: Largest Storytelling Platform
shailmehta8835
  • 1.5KStories
  • 2.8KFollowers
  • 45.9KLove
    13.8KViews

Shail Mehta

I believe that we are fundamentally the same and have the same basic potential.😎

  • Popular
  • Latest
  • Repost
  • Video
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

Black સારા માણસની સૌથી પહેલી અને છેલ્લી નિશાની એ છે કે સાહેબ,
તેઓ એવા લોકોની પણ ઈજ્જત કરે છે કે 
જેમનાથી તેમને કોઈ જાતના ફાયદા ની અપેક્ષા ન હોય.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White  સમયસર કદર કરવાનું શીખી જજો સાહેબ,
કેમ કે જિંદગી અને અમુક લોકો ફરીથી નથી મળતા.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White जितना चाहो उतना मिल नहीं सकता,
 लेकिन जितना चाहो उतना दे सकते हो, 
प्यार, आदर, मुस्कुराहट, खुशी, सहायता, छोटे छोटे प्रयास ही,
हमारी ज़िन्दगी में बड़े परिवर्तन ला सकते हैं।

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White  કપડાં અને ચહેરાઓ તો ઘણી વાર ખોટું બોલે છે, 
પણ સમય માનવોની સાચી વાસ્તવિકતા કહે છે.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White Everyday gives you an opportunity to be better.
🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White કાલ ની ચિંતા ના કરશો,
જે ભગવાને આજે સાચવી લીધા છે ને,
 એ કાલે પણ સાચવી જ લેશે.

©Shail Mehta #Life_experience 
#Life
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White ભૂમિ અને ભાગ્યનો એક જેવો જ સ્વભાવ છે,
જેવુ વાવશો તેવુ લણશો.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White  જિંદગી હસાવે ત્યારે સમજવું કે સારા કર્મનું ફળ મળ્યું છે પણ,
જિંદગી રડાવે ત્યારે સમજવું કે સારા કર્મ કરવાનો સમય આવ્યો છે.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning 
#safar
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White બુદ્ધિ અને કપટ થી કદાચ જીવનમાં ઘણી દુર્લભ વસ્તુઓ મેળવી શકાય.
પણ ભાગ્ય અને ભગવાનની કૃપા વિના ભોગવી ન શકાય.

🌞Good Morning🌞

©Shail Mehta #Morning 
#GoodMorning
2f8229f8d256ad18e00cb6ccd5061079

Shail Mehta

White आत्मविश्वास ज़िंदगी की सबसे खूबसूरत सुबह होती है 
जो आपके पूरे दिन को खूबसूरत बनाए रखती है।

🌞Good Morning🌞

©Shail Mehta
  #Morning 
#GoodMorning 
#safar
loader
Home
Explore
Events
Notification
Profile