Nojoto: Largest Storytelling Platform
aarifpatel2598
  • 9Stories
  • 33Followers
  • 35Love
    48.3KViews

Aarif Patel

invisible life

  • Popular
  • Latest
  • Video
3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

સેકન્ડ ને બદલાતા પણ સેકન્ડ લાગે છે પણ માણસ ને બદલાતા તો સેકન્ડ ની સેકન્ડ પણ નથી લાગતી

દુનિયા મા સૌથી ઝડપી બદલાતો કોઈ જીવ હોય તો એ માણસ છે ક્યાં સમય કેવો સ્વભાવ કેવો રંગ ધારણ કરીલે કોઈ ને ખબર હોતી નથી (બદલાવવા કરતા જેવા હતા. જેવા છો એવા મા જ મજા છે કારણ કે જે બદલાય છે તેં વ્યક્તિ હમેશા પછતાંય છે)

                                                    આરીફ ટેટી...

©Aarif Patel
  The fastest changing clock in the world is man👍

The fastest changing clock in the world is man👍 #Life

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

indian army day

indian army day #Mythology

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

Indian Army Day  HAPPY INDIAN ARMY DAY
TO MY ALL INDIAN PEOPLE'S

©Aarif Patel
3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel



कब्र पे मेरी कोई पेड़ लगा देना l
अगर पेड़ ना लगा सको तो दुआ मे थोड़ी देर लगा देना l
आ जाए आंसू अगर मेरी यादो मे
हाथ उठा कर खुदा से दुआए मगफिरत बता देना l
ऐसा तो कोई काम न था अच्छा 
सिर्फ दोस्त समझकर दुआ मे हाथ उठा लेना l

                                                आरिफ टेटी..

©Aarif Patel
  MUJE AGAR MILE SATH MARNE KE BAAD....

MUJE AGAR MILE SATH MARNE KE BAAD.... #Poetry

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

Kisi ke liye apni family se lad jana?
Kisi ke liye khud ko tklif dena?
Uske liye kuch bhi glat decision lena?
Uske liye uske sath na hone per kuch kam na krna?

(PYAAR TO VO HAI❤️)

Uske na hone per bhi usse pyaar hona
Uski tnhayio se pyaar krna
Khud ke pas uske na hone per bhi uski fikar jtana
Pyaar to wo hai ke uske sath na ho ke bhi uski Tklif mehsus hona
Pyaar vo hai jo uski har ek chiz ko khud ke pas mehsus krna
Pyaar vo hai ke usko dekh kr achha mehsus hona
Pyaar vo hai ke baat na hone per bhi usko khud ke pass hi hai esa mehsus krna
Or pyaar vo hai ke uske sath na bat na kuch bhi ho kar ek deen usse shadi hogi or usko duao me mangna or vo ek deen mere sath umr bhar rahengi esi ummid rkhan vo bhi pyaar hai
                                                                               (Invisible written.

©Aarif Patel
  what is love?

what is love? #Life

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

   ❤️દીકરી પિતાનું અભિમાન❤️                                                                     કહું છું સુરજ ને કે મારાં ઘરે અજવાણું મુકતો જા
ડરું છું એમ નથી. બસ મારાં પાપા ને થોરો દિલાસો મુકતો જા

જીવન ની ઉજાસ પણ એક દિવસે તો આઠમી જાય છે
દીકરી પિતા થી વહેલી દૂર જાય છે 

હા ચાંદ છે પણ કોઈકવાર છુપાય જાય
દીકરી પણ થોડા સમય પછી પિતા થી દૂર થાય છે 

દીકરી જાય છે તેનો જીવ તેના પિતા માંથી ક્યાં જાય છે
મારાં ગયા પછી પાપા બધા હાલ હાલ ના જ થાય છે 

પૂછે છે દુનિયા આવું કેમ? પણ એક પિતા આવું સમજી જાય છે
દીકરી ગયા પછી મારાં જીવન મા તો અંધારું જ થાય છે 

    જતા પેહલા દીકરી પિતા ને બસ એટલું કહી જાય છે
            મારાં વિના તમારું જીવન સૂનું થાય છે          જગત ના લોકો તો પોત પોતના નામે થાય છે 
      પિતા નું જીવન દીકરી વિના અધૂરું થઈ જાય છે

©Aarif Patel
  દીકરી પિતાનું અભિમાન 🖋️

દીકરી પિતાનું અભિમાન 🖋️ #Poetry

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

જયારે પતંગ ની કિન્નાર બરાબર નથી બઁધાતી ની મિત્રો ત્યારે એ પતંગ ગોથા મારે છે.
મિત્રો આપણે તો માણસ છીએ જયારે સમજ નામ ની કીન્નાર એક બાજુ થી ગેરસમજ થી ઉંચી થઈ જાય છે ને ત્તયારે સબંધ નામ ની પતંગ પણ ગોથા મારવા લાગે છે

                                       આરીફ ટેટી...

©Aarif Patel
  સબંધ નું માળખું આપણા દુઃખ મા જે હોય એ આપણું બાકી બધું પારકું

સબંધ નું માળખું આપણા દુઃખ મા જે હોય એ આપણું બાકી બધું પારકું #Life

3a17593dd61e32f5ad184346f101be83

Aarif Patel

maktab e ishq ka andaj bhi hamne niaral dekha hai
humne aaina dekha hai to bhi usme tera chehra dekha hai

    Aarif teti..

©Aarif Patel
  invisible life..

invisible life.. #Shayari


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile