Nojoto: Largest Storytelling Platform
sanskrutipatel8961
  • 164Stories
  • 143Followers
  • 1.3KLove
    1.0KViews

Sanskruti Patel

  • Popular
  • Latest
  • Video
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White काश वक्त मे वापसी भी होती,
बहोत कुछ समेटना हे मुजे।।

©Sanskruti Patel #alone
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

રસ્તો મળી ગયો છે મને,
તારા હૃદય સુધી પહોંચવાનો,
અંદર આવવા દઈશ ને!!

©Sanskruti Patel #હૃદય

#હૃદય #Love

13 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

तु भी साँस ले लें,
आज़ादी महसूस कर लें,
हवाओ के संग तु भी ज़ूम लें,
तु थोड़ा तेरे लिए भी जी लें।।

©Sanskruti Patel थोड़ा सा

थोड़ा सा #Motivational

13 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

એક શ્વાસે કેટલાંય પ્રશ્નોથી ઘેરી લીધી,
મેં એને,પહેલીવાર પ્રેમમાં ખામોશ જોઈ.
ભૂલ મારી જ હતી,
જેનો ભોગ એ બની!!

©Sanskruti Patel

9 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

ઉછળતો સાગર નદીને ઉઘરી ગયો,
જેનાંથી પોતાનું અસ્તિત્વ ખોવાયુ,
તોય આજે હં,નદીને સાગર થાવાના જાગ્યા કોડ!!

©Sanskruti Patel #કોડ

#કોડ #Quotes

12 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

તારામાં ભળી જવું એ જ 'પ્રેમ',
મને હવે બીજી સમજણ ના આપ !
કારણ મેં એવું અનુભવ્યું છે કે,
સમજણ વધારે હોય ને ત્યાં પ્રેમ ઓછો પડે છે.

©Sanskruti Patel #ભળવું

#ભળવું #loveshayari

16 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

तु वक्त ज़ाया ना कर मेरे लिए,
बरबाद होने के लिए कई ओर भी रास्ते हैं।

©Sanskruti Patel
  #बरबाद
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

Year end 2023 સિદ્ધાંતો ને સમયની સાથે બદલાતા વાર લાગે છે,
જ્યારે અગત્યનું વ્યક્તિ જ બદલાવતુ હોય..

©Sanskruti Patel #change

15 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

ઢળતી સાંજે નવી સવારની શોધમાં છું,
મળી જા ને તું મારાં માં,
હવે હું પણ પૂર્ણ થવાં માંગુ છું..

©Sanskruti Patel #પૂર્ણ

#પૂર્ણ #Shayari

14 Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

कुछ हँसी के किस्से मेरे भी बुन लेना,
तेरे संग  हिस्से के किस्से बहेतरीन बनाने है।

©Sanskruti Patel #kisse

11 Love

loader
Home
Explore
Events
Notification
Profile