Nojoto: Largest Storytelling Platform
sanskrutipatel8961
  • 26Stories
  • 143Followers
  • 1.5KLove
    1.4KViews

Sanskruti Patel

  • Popular
  • Latest
  • Video
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

Unsplash હુંફ આપે એવા સાથની જરૂર છે,
જરાક હળવેથી કહીં દેને,હું છુ તારી સાથે!!!

©Sanskruti Patel #સાથ

#સાથ #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

પ્રેમનો એકરાર કર્યો છે એની લટોમાં ગુલાબ પરોવીને,
આંખો ઢાળીને ગાલમાં એનું મલકાવું "હા"ની પ્રતીતિ કરાવે છે.

©Sanskruti Patel #પ્રસ્તાવ

#પ્રસ્તાવ #Love

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

મનમાં તારી છબીમાં રંગરોગાન કરી રહી છું,
તું જ કહી દે,તારા ચહેરા પર રંગ કેવો પૂરું,
એક રંગી ગમશે કે બે??

©Sanskruti Patel #છબી

#છબી #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White હૃદય શાંત ને મન સળગ્યા કરતું હતું,
એક સરોવર જ હતું જે રોજ છલકાયા કરતું હતું,
જેને માચીસની તિલીથી સુકાવાનુ ષડયંત્ર ગોઠવાયું હતું.

©Sanskruti Patel #ષડ્યંત્ર

#ષડ્યંત્ર #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

ક્યાંક ઓછપ રહી હશે મારા જ પ્રેમમાં,
આજે માંગણીઓ આગળ લાગણીઓ હારી ગયેલી જણાય છે.

©Sanskruti Patel #લાગણી

#લાગણી #SAD

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White સ્પષ્ટપણે ના કે'વાની એની ટેવ જ ક્યાં હતી !
સમજણ ફેર તો મને થઈ કે હકિકતમાં 'હા' સમજી બેઠો.

©Sanskruti Patel
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

અંધારી એક રાતે ભ્રમની લહેર ફૂંકાઈ છે,
તરતાં નથી આવડતુ ને હઠ લીધી છે,
મેં કહ્યું એને,દરિયો છે આગળ,
લો ! તોય ડૂબવા રાજી છે..

©Sanskruti Patel  #noneeded
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

बारिश ,चाय ओर पुराने गानें!!

©Sanskruti Patel
  #सुकून
3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

White ઘેરાતાં કાળા વાદળો તારી યાદ અપાવી ગયાં,
કે,
જેને પ્રેમથી વરસવુ તો હતું !!
ને,
બહાનુ આપીને ચાલી ગયાં...

©Sanskruti Patel
  #વરસાદ

#વરસાદ #Shayari

3a38391ba63956ad50bf9898cbcedd7f

Sanskruti Patel

મારામાં ખોવાઈ જવાની એની અદમ્ય ઇચ્છા જોઇ,
ને, હું એને મારી થતાં રોકી ના શક્યો!!

©Sanskruti Patel #Love
loader
Home
Explore
Events
Notification
Profile