Nojoto: Largest Storytelling Platform
nikhilparmar7242
  • 35Stories
  • 78Followers
  • 150Love
    0Views

Nikhil Parmar

  • Popular
  • Latest
  • Video
3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

ઉદાસી થી ફરતો ફકીર છુ,
રસ્તા ઓ ને કહો દિલ ના લગાડે,
કેમ કે હુ તૂટેલો મુસાફિર છુ...💔

©Nikhil Parmar #walkingalone
3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

दर्द की दवा ना हो तो,
दर्द को ही दवा समझ लेना चाइए..🥀

©Nikhil Parmar #Dard
3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

Nind ankho me aati nahi,
Teri tasveer ankho se jati nahi,
Hamne bahot padhe he mohabbat ke kisse,
Premika aai nahi, bhagwan ke bhi Hisse...

©Nikhil Parmar 😔
#Love

😔 Love #Poetry

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

Roye agar shaks koi
To vo kamzor kahlata he
Kon Jane duniya me koi kisike liye kyu rota he, agar itna hi asan hota, to kabhi kisi shaks ka dil na tuta karta, ke bure lagne our rone me bahot fark hota he, Janab u ashko ko har kisipe bahaya nahi jata....🥀

©Nikhil Parmar 🥀🥀🥀

#apart

🥀🥀🥀 #apart #Poetry

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

tassavr si ankhe
ye jukti nigahe
ye puche mujse 
khata kya he meri
tumhi  ab batado
saza kya he meri1....🥀

©Nikhil Parmar Saza kya he meri🥀

#Glow

Saza kya he meri🥀 #Glow #Poetry

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

પ્રેમ તો બધાને થાય,
છે જીવન માં એક વાર,
પણ જેની માયા લાગી,
જાય ને એનો જ સાથ,
જિંગીભર નથી મળતો..

©Nikhil Parmar #misingsomeone 

#promiseday
3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

છલકાવી દીધો પ્રેમ ને તોય આ
હદયનો ખુણો ખાલી જ રહી ગયો
કોશીશ તો કરી હસવાની પણ
આંખનો કીનારો ભીનો રહી ગયો..

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

હૃદય અઢળક મેસેજ લખાયા આપણી વચ્ચે,
બસ એક લગ્ન ની કંકોત્રી ની ખોટ રહી ગઈ...

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

ચા ની ચુસ્કી જિંદગી માં એક સાચો દોસ્ત પણ હોવો જરૂરી છે,
   કારણ કે અડધી રાત્રે "ચા" પીવા દોસ્ત આવશે મહેબુબા નહી..

3e2f0c89ad4f36bb29e850a6bcf120a6

Nikhil Parmar

પ્રેમ શું છે કોઈ એ મને પૂછ્યું પ્રેમ એટલે શું "વ્યાખ્યા" તો ના અાવડિ પ્રેમ ની પણ એની યાદ જરૂર આવી ગઈ..

loader
Home
Explore
Events
Notification
Profile