Nojoto: Largest Storytelling Platform
kartikdaxini8149
  • 42Stories
  • 85Followers
  • 425Love
    0Views

Kartik Daxini

~ɾσყαʅ~ 🅡🅐🄶🄷🅄𝕧𝕒𝕟ⓢⓗⓘ 😎😎

  • Popular
  • Latest
  • Repost
  • Video
4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

કેહવાઈ છે કે જેને આપણે સૌથી વધારે પ્રેમ કરી એજ વ્યક્તિ આપણને સૌથી વધુ દુઃખ આપે છે, કારણ કે એના એક - એક શબ્દો મહત્વના લાગે. જેમ એનું એક નાનું એવું સ્મિત આપણા માટે દુનિયા નું સૌથી વધુ સુખ આપનારું હોઈ છે તેમ એની કોઈક સૌથી વધુ દુઃખી પણ કરીદે છે.

પરંતુ, ગજબ ની વાત તો એ છે ક્યારેક એવી વ્યક્તિ પણ રોજ રાતે રડાવે છે જેને આપડે ક્યારેય જોયા પણ નથી...



- કાર્તિક

©Kartik Daxini

10 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

बचपनमें दूसरों की कहानी
 सुनकर सोते थे |

आज अपनी कहानी सोचकर
 रातभर रोते हे ||



                                         

                                - कार्तिक #SAD #Broken #

12 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

Every steps of life are not easy ,

 it means not impossible....



- Kartik

9 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

પ્રેમ માટે 'દીલ' ❤
દીલ માટે 'તુ' 👸🏻
તારા માટે 'હુ' 🤴🏻
ને મારા માટે 'તુ' 😍


- કાર્તિક #love #heart
4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

" પ્રેમ થવાનુ કોઇ કારણ નથી હોતુ...

અને થઇ જાય તો એનુ કોઇ નિવારણ નથી હોતુ!!! "


- કાર્તિક #love #prem

10 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

" We only live once, but if we do it right, once is enough. "



- Kartik #veins

10 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

ભગવાન તને બધુ આપે 😘

અને મને બસ તુ આપે 💝


- કાર્તિક #Love

9 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

તારી આંખો થી એટલો બધો પ્રેમ થઈ ગયો.......

 કે, તારી આંખો થી એટલો બધો પ્રેમ થઈ ગયો.......

હવે તો તારા ચશ્મા પણ આપણા પ્રેમ ના દુશ્મન લાગે છે!!!!



- કાર્તિક #peace

10 Love

4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

પ્રેમ મા માત્ર 2 જ વસ્તુ હોય છે ;

કોઇના દિલ મા ઉતરી જવુ 
અને
કોઇના દિલ માથી ઉતરી જવુ


- કાર્તિક #Fire #love #emotion
4122426e27d2c6500a321181924c32bd

Kartik Daxini

Your mistake is a single page of life;

But, relationship is a complete book.

 So, don't lose a full book for your single page.


- Kartik #Love #life

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile