Nojoto: Largest Storytelling Platform
devangprajapati3861
  • 4Stories
  • 8Followers
  • 20Love
    41Views

Devang Prajapati

  • Popular
  • Latest
  • Video
420a77dd9fbb1d0f192a65da00c19b7f

Devang Prajapati

જ્યારે સાથ ના હોય કોઈ, ત્યારે સમય આવે એકલો,
અને જાય સાથ બધું લઈ, ત્યારે માણસ હોય એકલો.
"દેવ" ની કલમે✍️ જ્યારે સાથ ના હોય કોઈ, ત્યારે સમય આવે એકલો,
અને જાય સાથ બધું લઈ, ત્યારે માણસ હોય એકલો.
"દેવ" ની કલમે✍️

જ્યારે સાથ ના હોય કોઈ, ત્યારે સમય આવે એકલો, અને જાય સાથ બધું લઈ, ત્યારે માણસ હોય એકલો. "દેવ" ની કલમે✍️ #Life_experience

420a77dd9fbb1d0f192a65da00c19b7f

Devang Prajapati

ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે દરેક ગુજરાતીઓને ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐
ફરીથી આપની સમક્ષ આ જ વિડિયો જે આપ સહુએ ખુબ માણ્યો .આભાર 🙏😊

Presented by: Stellar Productions
Voice Over: RJ Hardik (Radio City)
Written by: Devang Prajapati ("દેવ" ની કલમે✍️)

ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે દરેક ગુજરાતીઓને ખુબ ખુબ શુભકામનાઓ 💐💐💐 ફરીથી આપની સમક્ષ આ જ વિડિયો જે આપ સહુએ ખુબ માણ્યો .આભાર 🙏😊 Presented by: Stellar Productions Voice Over: RJ Hardik (Radio City) Written by: Devang Prajapati ("દેવ" ની કલમે✍️) #nojotovideo

420a77dd9fbb1d0f192a65da00c19b7f

Devang Prajapati

જ્યારે તારો અંત હશે, ના પાણી ના અન્ન હશે,
કીધેલા તારા કર્મ હશે, અને નિભાયેલ ધર્મ હશે.

ઘણો અભિમાન હશે, પણ ઉપર ના માન હશે,
કમાયેલ ઘણું ધન હશે, મુઠ્ઠી ભર તારી રાખ હશે.

કર્યું તે તું માનતો હશે, પણ ભૂલ ભરેલું ભાન હશે,
"દેવ" ઘણું વિશેષ હશે, પણ વધારે ના શેષ હશે.
"દેવ" ની કલમે✍️

420a77dd9fbb1d0f192a65da00c19b7f

Devang Prajapati

#God


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile