Nojoto: Largest Storytelling Platform
nojotouser5804146170
  • 41Stories
  • 260Followers
  • 784Love
    0Views

યોગેશ. ન. પટેલ

ચલ ને કાગળ કલમે અધૂરી વાત પૂર્ણ કરીએ , આવ ને ફરી આપણે પણ ઊંડા પ્રેમમા પડીએ .

  • Popular
  • Latest
  • Video
428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

કોરાં કાગળમા હું વ્યથા લખી ને આવ્યો, 

બંધ કલમે હું બે-હાલ સાબિત થઈ આવ્યો. #કાગળ ઉપર વ્યથા

#કાગળ ઉપર વ્યથા

15 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

સીમા ઓળંગી દીધી મેં દોસ્તીની એક સીમા, 

સામે મુંજવાતી ઉભી હતી મારી પ્રિયા. #સીમા સમક્ષ પ્રિયા

#સીમા સમક્ષ પ્રિયા

17 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

માનવતા માનવતાના મંદિર મા એક દિપક મેં પણ પ્રગટાવ્યો, 

અપાર આશ સાથે એ દયાના દાયકામા જાણ્યો. #માનવતાનો દિપક

#માનવતાનો દિપક

15 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

અરીસો  આજ સમજાણી અજાણી વાત પ્રતિબિંબએ , 

કંડારાઇ હતી જે અરીસાની ચિપકેલ બિંદીએ. #અરીસાનું પ્રતિબિંબ

#અરીસાનું પ્રતિબિંબ

18 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

વ્યથા એ ગાંડી નાનકડી એવી ભૂલ થઇ મારી એમાં તું ગુસ્સો ન કર.. 

ગાંડી એક જ નાનકડું દિલ છે આપણું એમાં તું હીસ્સા ન કર.. #હિસ્સો_આપણા_હ્રદયનો

#હિસ્સો_આપણા_હ્રદયનો

7 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

આજ નમતી ડાળને કારણ વિના વાઢી નાખી,

પછી છાંયડાની ખોજમાં જિંદગી કાઢી નાખી #છાંયડાની_આશ

#છાંયડાની_આશ

11 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

તફાવત એ જ છે તમારા અને મારામાં ઓ મિત્રો , 

તમે વિચારીને જીવો  છો અને  હું જીવીને વિચારું છું #તફાવત

#તફાવત

14 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

કેહવું ઘણું ઘણું છે જન્મ અને મૃત્યુ બંને મોંઘા થઈ ગયા છે.

સિઝેરિયન વગર કોઈ આવતું નથી

 અને 

વેન્ટિલેટર વગર કોઈ જતું નથી  !!! #જીવન_મૃત્યુ

#જીવન_મૃત્યુ

29 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

મિત્ર ગઝલ ની જરૂરત મેહફિલ માં હોયે છે,

 પ્રેમ ની જરુરત દિલ માં હોયે છે,

 મિત્રો વગર અધૂરી છે જિંદગી,

 કેમ કી દોસ્તો ની જરુરત હરપળ હોયે છે! #મિત્ર_ની_આવશ્યકતા...

#મિત્ર_ની_આવશ્યકતા...

11 Love

428fdd44ef297bff33b666ce6e4c2bc3

યોગેશ. ન. પટેલ

મિત્ર છે, તું મારો યાર છે વધારે પડતો પ્રેમ ન હોય તો ચાલશે..

પણ જરૂરિયાતે સમય આવે ત્યારે..

એક મિત્ર એવો છે ... જે ... હ્રદયથી કહે છે ..

ચિંતા ના કર તુ મારો યાર છે #યાર #છે #તુ #મારો

#યાર #છે #તુ #મારો

10 Love

loader
Home
Explore
Events
Notification
Profile