Nojoto: Largest Storytelling Platform
meghapatel2907
  • 25Stories
  • 108Followers
  • 2.7KLove
    638Views

Megha Patel

Being Processed.

  • Popular
  • Latest
  • Video
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

White નથી કહેવાતી આ કુમળાં મન ની વ્યથા,  
શબ્દો ને તમારા ધ્વનિ ની જરૂર છે .

નથી વીતતો આ ભારે હૈયા નો સમય,
મન ને તમારા સંગાથ ની જરૂર છે . 

નથી આવતી આ રાતી રાતલડી ની નીંદર, 
નયન ને તમારા શમણાં ની જરૂર છે.

 નથી આ જિંદગી ના સફર માં તમારા વગર રસ,  
અંતર આત્મા ને તમારા હેત ની જરૂર છે . 

 નથી આ જીવન માં સ્નેહ ભર્યો ઉજાશ , 
એક મેક થઈ અભિમાન રૂપ અંધકાર દૂર કરવાની જરૂર છે .

નથી સેહવાતી આ વિયોગ ની વેદના , 
આ વહેતી લાગણી ને તમારા કિનારા ની જરૂર છે .

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

નથી કહેવાતી આ કુમળાં મન  ની વ્યથા,  
શબ્દો ને તમારા ધ્વનિ ની જરૂર છે .

નથી વીતતો આ ભારે હૈયા નો સમય,
મન ને તમારા સંગાથ ની  જરૂર છે . 

નથી આવતી આ રાતી રાતલડી ની નીંદર, 
નયન ને તમારા શમણાં ની જરૂર છે.

 નથી આ જિંદગી ના સફર માં તમારા વગર રસ,  
અંતર આત્મા ને તમારા હેત ની જરૂર છે . 

 નથી આ જીવન માં સ્નેહ ભર્યો ઉજાશ , 
એક મેક થઈ અભિમાન રૂપ અંધકાર દૂર કરવાની જરૂર છે .

નથી સેહવાતી આ વિયોગ ની વેદના , 
આ વહેતી લાગણી ને તમારા કિનારા ની જરૂર છે .

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Zameen takti rahi sukhe baadal ko dekhne me,

 Jab baarish meherbaan huyi to badi ada se nigahen jhuka li !

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

सुलझी हुई कहानियों मे वो इत्र की बात कहाँ,

 खुशबू तो अनसुलझे लम्हों की करीब खिंचती है।

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Zindagi thodi to suljha khuda,

Aaj teri jholi me aane wale ko zameen par rakha

Aur wo hi darindo ne bedardi se aasman ka rasta dikhaya !

©Megha Patel #Stoprape
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Humse na puchho intezar ki aab,

Ek umar guzar di hai tere tak aate aate !

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

દિલ ન લાગે કિનારે, તો હું શું કરું?, દૂર ઝંઝા પુકારે, તો હું શું કરું?

 હો વમળમાં તો મનને મનાવી લઉં, નાવ ડૂબે કિનારે, તો હું શું કરું?

                                                                  -આદિલ મન્સૂરી

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Ishq me bina jholi ke fakir bane baithe hai,

Wo bewafa hai phir bhi ummeed rakhe bethe hai.

©Megha Patel
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Manzil nahi mili lekin manzar pe kahi gumrah ho gaye !

©Megha Patel #Path
438d3bf00f4af64b2933a2f758c27617

Megha Patel

Manzil ki talash thi,intezar me hi reh gaye.

Safar tha, safar me hi reh gaye !

©Megha Patel
loader
Home
Explore
Events
Notification
Profile