Nojoto: Largest Storytelling Platform
payalsanghavi7500
  • 259Stories
  • 538Followers
  • 11.3KLove
    10.7KViews

khwaish

  • Popular
  • Latest
  • Repost
  • Video
485328365ba1377ebbcc950a30eb335e

khwaish

White માં.....
જ્યારથી હું આ દુનિયામાં આવી
તારા આચલનો સહારો મળ્યો
આંગણી પકડી ચાલતાં તે શીખવ્યું
માં તારા હસતાં ચહેરા ની ઝલક જોઈ મારા બધા જ દુઃખો ભૂલી જતી
તારા ખોળા માં માથું રાખી જ્યારે સૂતી હું..
જાણે અનંત આંનદ ખુશી મળતી તને 
ખુદને ભૂલી હું તારા માં ખોવાઈ જતી, તારા એ હાથ મારા માથા પર ફરતા જાણે આખા બ્રહ્માંડ ની ખુશી મળતી મને 
કાયમી ઋૃણી રહીશ હું માં.. તારા વ્હાલ અને તારા આટલા અનંત પ્રેમ ની....
શબ્દો ટૂંકા પડે છે તારા માટે માં...
કારણ કે તારા થકી જ મારી વાર્તા શરૂ અને તારા થકી જ પૂરી...
માં તું મારા સુખ નો સૂરજ છે......

©khwaish 
  Love you too Maaaa..... ❤️

Love you too Maaaa..... ❤️ #Poetry

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

White વાગેલા પર થી નજર ફેરવી લઈએ ને તો દુખાવોય ભુલાય જાય છે વ્હાલા

તમે એમ કયો છો કે એને કેમ ભૂલું...?

©khwaish 
  વ્હાલા..... ❤️

વ્હાલા..... ❤️ #Quotes

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

સુંદર અનુભવ એટલે ?
 મન ઉદાસ હોવા છતા પણ ચહેરા પર હાસ્ય.....

©khwaish મન...... 

#walkingalone

મન...... #walkingalone #Life

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

જોયેલું
               એક સપનું મારું...

                                    સહેજ
                                                   અધૂરું રહી ગયું...

©khwaish એક સપનું....... 
#sp

એક સપનું....... #SP

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

ચોકલેટ થી પણ મીઠી છે આ તારી દોસ્તી અને એના થી પણ મીઠી છે તારી આ વાતો,

Happy choclets day dear...

©khwaish # my besty.... 

#chocolateday

# my besty.... #chocolateday

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

शरीर ठीक है पर मन उदास है... #lost
485328365ba1377ebbcc950a30eb335e

khwaish

आज कल पत्ता नहीं लोगों को क्या हो गया है इंसान की वैल्यू उसके कपड़ों से करते हैं कपड़े अच्छे तो इंसान अच्छा कपड़े बुरे तो इंसान बुरा एसा क्यु???? # clothes special..... 
#Light

# clothes special..... #Light #Life

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

कुछ बातें एसी होती है जिनको लबों मैं बया नहीं किया जाता  सिर्फ उसे हम चाहे या ना चाहे फिर भी अपना ना पड़ता है.. Life's tokking 
#EveningBlush
485328365ba1377ebbcc950a30eb335e

khwaish

Happy New Year all of you
God bless you all. Welcome 2021

#celebration

Welcome 2021 #celebration #thought

485328365ba1377ebbcc950a30eb335e

khwaish

कभी कभी हम खुद से हार जाते है
हमारे पास टैलेंट होने के बावजूद हम पिछे रह जाते हैं कभी पैसों के वज़ह से तो कभी कभी खुद एक अमीर इंसान ना होने की वज़ह से... Very bed experience for right person..... 

#SAD

Very bed experience for right person..... #SAD #Life_experience

loader
Home
Explore
Events
Notification
Profile