Nojoto: Largest Storytelling Platform
ramsargamramsarg5246
  • 62Stories
  • 120Followers
  • 377Love
    49Views

Ramsargam Ramanugami

author.music lover,vidio editor,dancar, actor, ek artist..7600432029

  • Popular
  • Latest
  • Video
489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

મેરી ઝોળી મેં...

મેરી ઝોળી મેં...

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

સાહેબ...
વાત મારા સંસ્કાર અને
આદરની છે,બાકી તમે ક્યુને
એવું  હું પણ સંભળાવી સખુ છું તમને..
સંકલન:©રામ_ संस्कार

संस्कार

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

દોસ્ત..
સાચો પ્રેમ ક્યારે ખત્મ
નથી થતો,,
બસ એતો સમયની સાથે
ખાલી અટૂલો રહી
જય છે..
©રામ_ પ્રેમ...

પ્રેમ...

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

મુખ પર હસું 
લાવીનેદુઃખને સહન
 કરવાનું તો શું ....              
સીખી લીધું
લોકોએ તો એવું વિચારી
લીધું કે....
એમનેતો કોઈ તકલીફ જ થતી નથી.....
          ©રામ દુઃખ.

દુઃખ.

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

ખરેખર ઈશ્વર પણ કેવો
ખેલ ખેલ્યો....
પરીક્ષા મારી અઘરી લીધી
અને 
આપ પોતેજ મને જીતાડી
ગયાં...
                 ©રામ... ઈશ્વરનો ખેલ.

ઈશ્વરનો ખેલ.

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

ભગવાન પણ શરમાય છે,
આ તારું અર્ધનગ્ન રૂપ
જોઈ........
.............ખરેખર
શંકર કયાંથી મળે તને
સંસ્કાર હજુ મળ્યાં નથી...
                 ©રામ.. સંસ્કાર....

સંસ્કાર....

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

તમારા વગર ચાલવાની કોશિશ
તો બહુ કરુ છું, સાહેબ
છતાંય ઠોકર વાગે ત્યારે તમારો
જ હાથ શોધું છું..
           ©સંકલન-રામ.. ઠોકર વાગે છે...

ઠોકર વાગે છે...

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

દોસ્ત........
 અવતાર ધરીને વારંવાર  આવવું પડે છે,
ખુદના માટે નહીં પણ બીજાના માટે જીવવું પડે છે..
                ©રામ_ જીવન એકનું નથી...

જીવન એકનું નથી...

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

હા સાહેબ...
               હું માનું છું કે
હું દરવખતે સાચો નથી
હોતો_★_
પણ દરવખતે કાઈ ખોટો
પણ નથી હોતો...
_©રામ_ હું માનું છું...

હું માનું છું...

489eaee62897a8888eb8510b447209ca

Ramsargam Ramanugami

સ્પર્શની પણ શી વાત
કરવી...કેમ કે એમાં
પણ એક ખાસ
છે...
એક વાર થાય પછી
એમાંજ એક રસ
છે..
©રામ_ સ્પર્શ તારો..

સ્પર્શ તારો..

loader
Home
Explore
Events
Notification
Profile