Nojoto: Largest Storytelling Platform
neilchauhan8598
  • 27Stories
  • 41Followers
  • 175Love
    1.4KViews

Neil Chauhan

एक अंजान मुसाफिर.....

  • Popular
  • Latest
  • Video
49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

જો આંગળી કપાય તો લોહીની ધાર નીકળે,

લોહીના બુંદેબુંદમાં મારી માં નું ઉધાર નીકળે. … …

તારા હિસ્સાની રોટલીઓ પધરાવી મેં પેટમાં,

ને તોય માં તારા મુખે થી ઓડકાર નીકળે.

તારા આ કાળિયાને એવો શણગારતી,

જાણે સજીને સાજ આખી સરકાર નીકળે. …

પહેલામાં નિશાળે જાતા જો રડી પડું હું તો,

એની આંખોમાંથી ય આંસુ ચોધાર નીકળે.

મારી સફળતાને એક’ દિ ફંફોસી જોઈ મે,

મારી માવલડીના સપના સાકાર નીકળે.

દાળ જો ના ગળે એના પૌત્રની પપ્પા પાસે,

તો બાની ઓઢણીના છેડેથી કલદાર નીકળે.

સાત જન્મોની સઘળી પુંજી લગાવી દઉં,

તોય મારી માવડી મારી લેણદાર નીકળે.

©Neil Chauhan #MothersDay2021
49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

હાય રે માનવ તું માટે જ પીડાય છે.....!
દુઃખ આપી બેજુબાન ને નાહક નો તું ફુલાય છે.
હાય રે માનવ તું માટે જ પીડાય છે.....!
તારી નીચતા સાબિત કરી ,તું નાહક નો મુશકરાય છે..
હાય રે માનવ તું માટે જ પીડાય છે.....!
ના ભૂલ મૂંગા પશુઓ પણ જીવ છે.,
બસ ફરક તારી સમજણ અને એની સમજણ મા છે. 
હાય રે માનવ તું માટે જ પીડાય છે.....!
બે પૈસા ની તારી સુખ સાહિબી થી 
કેમ અજમાવે બેજુબાન પર...
હાય રે માનવ તું માટે જ પીડાય છે......!
મરીશ તું , હાય લઈ કુદરત ની માટે તું નાહક નો ફુલાય છે.
હાય રે માનવ તું માટે જ પીડાય છે.
      
                                   "Neil" #RIPHUMANITY
49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

49bdaca3d884b1da81f5602140c50481

Neil Chauhan

loader
Home
Explore
Events
Notification
Profile