Nojoto: Largest Storytelling Platform
pareshjadav4546
  • 9Stories
  • 67Followers
  • 46Love
    0Views

Paresh Jadav

  • Popular
  • Latest
  • Video
4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

ભૂલ આપણી હોય
તો સો વાર નામી લેવું,
પણ
જો આપણી ભૂલ ના હોય 
તો સામે ગમે તે હોય
લડી લેવું... કિંગ

કિંગ

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

paresh jadav

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

अंदाज कुछ अलग हैं
मेरे सोचने का...
सबकों मंज़िल का शौक हैं
और मुझे सही रास्तों का.. paresh

paresh

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

તમારો સ્વભાવ લોકો ને ત્યા સુધી જ ગમશે
જ્યાં સુધી તમે એમના માટે સારું બોલશો,
ક્યારેક પણ વાસ્તવિકતા બતાવવા જશો તો
તમારા જેવો મોટો દુશ્મન બીજો કોઈ નહી હોય..!!

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

લખનારા બધું જાણતા નથી,
અને
જાણનારા બધું લખતા નથી,

બસ એ જ તો જિંદગી નું ગણિત છે,

વાંચનાર બધું સમજતાં નથી,
અને
સમજનાર બધું વાંચતા નથી,

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

​ગઈકાલ પર રડે નહીં..​_
​આવતીકાલ થી ડરે નહીં,_​
​એ માણસ જિંદગીમાં 
ક્યારેય પાછો પડે નહીં.​..

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

જીવન કેવી રીતે જીવવું..

મા-બાપને 

કોઈની સામે નજર ન ઝુકાવી પડે
એવી રીતે  "દીકરીએ" જીવવું ....!!!

અને

મા-બાપને

કોઈની સામે હાથ ન લંબાવવો પડે
એવી રીતે  "દીકરાએ"  જીવવુ...!!

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ; ભૂખ ન લાગી હોય તોય ખાવું તે વિકૃતિ અને ભૂખ્યા રહીને બીજાને ખવરાવવું તે સંસ્કૃતિ.

4b579f3edb9b20b137b19c82ae29602a

Paresh Jadav

જે નિરાશા ને કદી જોતાં નથી, 
તે આશા કદી ખોતા નથી,
અને 
જે પ્રયત્નો પર જીવી જાણે છે,
તે કદી કિસ્મત પર રોતા નથી.


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile