Nojoto: Largest Storytelling Platform
pritiyouhaanpras8830
  • 90Stories
  • 154Followers
  • 369Love
    0Views

Priti Youhaan Prashantji

  • Popular
  • Latest
  • Video
4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

જે કૃષ્ણએ આખો ગોવર્ધન પર્વત 

ટચલી આંગળીએ ઉપાડી લીધો, 

એ જ કૃષ્ણ  વાંસળી  બે હાથે પકડે છે.

બસ આ જ ફરક છે 

"પરાક્રમ" અને "પ્રેમ" માં.

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

कौन हिसाब रखे, 
 किसको कितना दिया और
 किसने कितना बचाया, 
 इसलिए,

ईश्वर ने आसान गणित लगाया,  
सबको खाली हाथ भेज दिया और 
खाली हाथ ही बुलाया...

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

પરમાત્મા પ્રત્યે 


જેટલી ભ્રમણા ઓ

 વધારશો 

એટલી જ ભૂલો વધુ થશે..

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

लड़ूँगा नहीं तो चलूँगा कैसे

संघर्ष का साथी हूँ रुकूँगा कैसे

काँटो का काम है चुभना

उन्हें कुचलूँगा नहीं तो

 आगे चलूँगा कैसे..!!

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

અહમ અને 

અસ્તિત્વ નુ આયુષ્ય કેટલુ


જગત માંથી ગયા પછી


એક પ્રાર્થના સભા જેટલુ...

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

શૂન્ય  અને વર્તુળ દેખાવમાં સરખા  હોય 



તો પણ એમાં જમીન આસમાન નો ફરક હોય છે.
 શૂન્ય માં આપણી એકલતા હોય છે 

અને વર્તુળમાં આપણા માણસો !!!

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

સૌ આપણને પ્રિય હોય 

એ આપણી "પરખ" છે,
                                
આપણે સૌને પ્રિય હોય

 એ આપણી "ઓળખ" છે

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

જરુરી નથી કે

 દરેક વ્યક્તિ મને મળી ને ખુશ થાય 


પરંતુ મારો પ્રયાસ એવો રહે છે 

કે કોઈ મને મળી ને દુખી ના થાય...!!!

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

अपने गुरुदेव के श्री चरणों की, 

धूल से अपने मन के दर्पण को।

 साफ करके सदैव गुरुदेव

 की सेवा करती रहूं।।

4ecd29c12fa059e9ce342666c6318bb6

Priti Youhaan Prashantji

ફરિયાદ વગર નું મન,

 એ જ ધરતી પર નું સ્વર્ગ છે .

loader
Home
Explore
Events
Notification
Profile