Nojoto: Largest Storytelling Platform
nojotouser1176204155
  • 11Stories
  • 28Followers
  • 47Love
    0Views

મમતા જોષી 'મહેક'

  • Popular
  • Latest
  • Video
50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

#Pehlealfaaz ચાલ તું સત ની રાહે,
ના ડર કોઇ મંજર થી,
દેખાશે એવું જ ચિતરશે,
જોશે જે જેવી નજરથી. #shri Narendra modi -feeling proud

#SHRI Narendra modi -feeling proud #Pehlealfaaz

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

મુશ્કેલીઓ આવી પડી છે જીવન રાહે,
સુઝે નહિ જરા પણ કોઇ દિશા જવાની,

જરુર છે મુજ્ને તુજ સમા ભોમિયાની, 
ડગમગાતી આ જિંદગીને સાચી રાહે જવાની, #ChangeInLove
50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

ये मत समझ कि तेरे......
काबिल नही है हम.....

   तडप रहे है वो.....
   जिन्हे हासिल नही है हम..... #attitude#pain#desertion# love #passion🔥🔥🔥

#Attitude#Pain#desertion# love passion🔥🔥🔥

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

સ્વર્ગસ્થની પ્રાર્થના સભામાં,
ચોંકી જવાયું એક ફુલનાં પ્રશ્નથી,

ખરેખર, સ્વર્ગસ્થને શ્રધ્ધાંજલિ કે 
શણગારી મારી નનામી?!?!?

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

*હું અલગ છું અને... મારું અસ્તિત્વ પણ ,*
*ભીડની ભાગોળમાં નહી મળે...*

*મારા મૌનમાં પણ ભીની વાતો હશે,*
*અર્થહીન શબ્દોમાં નહી મળે ...* હું અને મારી વ્યથા

હું અને મારી વ્યથા

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

રીઢા થઈ જાય છે જખ્મો, જે એકજ જગ્યાએ વાગે છે.
તો પણ હજારો વાર તૂટેલું આ હૃદય, લાગણીઓ જ માંગે છે.

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

દુઃખી થાવાને માટે કોઇ ધરતી પર
નહીં આવે;
હવે સદીઓ જશે ને કોઇ પયગમ્બર
નહીં આવે..
હવે તો દોસ્તો ભેગા મળી વ્હેંચીને
પી નાખો,
જગતનાં ઝેર પીવાને હવે શંકર
નહીં આવે…

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

આ વરસાદ નું તો કઈ ખબર જ નથી પડતી......

પ્રેમ માં પડ્યો છે.....❤

કે

Break 💔 up થયું છે એનું...........

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

शायरी खुदकशी का धंधा है
लाश अपनी
अपना ही कंधा है...
आईना बेचता फिरता है शायर...
उस शहर में जो शहर ही अंधा है...!!

50892acf8851ffb25214096f0318304d

મમતા જોષી 'મહેક'

કેહવું ઘણું ઘણું છે બોલી શકાય નહિં,
બોલ્યા વિના જ એ કહી દે
 શું ન થાય એવું..............

loader
Home
Explore
Events
Notification
Profile