Nojoto: Largest Storytelling Platform
dinesh9371892242508
  • 202Stories
  • 48Followers
  • 6.0KLove
    34.1KViews

રાજા બ્રહ્માણી મા

  • Popular
  • Latest
  • Video
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White *આજ નો સુવિચાર* 

વધારે દૂર જોવાની રાહ માં નજીક નું ઘણું બધું જત રહે છે.
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White  ધારેલું ના મળે, મળેલું ના ગમે,અને ગમેલું ના ટકે,એનુજ નામ જીન્દગી
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White  કિંમત બન્નેની ચુકવવી પડે છે બોલાવાની પણ અને ચુપ રહેવાની પણ..
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White  જમવું તો મા બાપ ભેગું. ભલેને ઝેર હોય.રહેવુ તો ભાઈઓ સાથે. ભલેને વેર હોય.
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White મહેનત નો નશો કરો.
બિમારી સફળતાની થશે 
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White  માણસની ભુલો ને માફ કરી શકાય..
ચાલાકીઓ ને નહીં.
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Thinking
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White  જે વ્યક્તિ જતું કરી 
શકે છે તે   લગભગ બધું કરી શકે છે.
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Sad_Status
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White નથી ની ચિન્તા છોડો.
છે નો આનંદ માણો 
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Sad_Status
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White નથી ની ચિન્તા છોડો.
છે નો આનંદ માણો 
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #Sad_Status
52b0ce5546960dc05a7feebf18f79ea8

રાજા બ્રહ્માણી મા

White સલાહ હંમેશા હારેલા માણસ ની માનવી..અને
અનુભવ હંમેશા જીતેલા માણસ લેવો જોઇએ 
જય માતાજી

©રાજા બ્રહ્માણી મા #love_shayari
loader
Home
Explore
Events
Notification
Profile