Nojoto: Largest Storytelling Platform
pareshkumarparma7547
  • 20Stories
  • 251Followers
  • 303Love
    11.4KViews

Paresh.Garasiya

Nature Lover Teacher

https://youtube.com/@Dekhloindia304

  • Popular
  • Latest
  • Video
54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

life style

life style #Motivational

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

હોળી છે, નહિ છોડુ કાલ પર. કરવા દે ને લીસોટા ગાલ પર..!! આનંદ અને ખુશીથી ધુળેટીના રંગોની જેમ ખીલી ઊઠે એવી પ્રભુને પ્રાર્થના... ભગવાન તમારા જીવનમાં હંમેશા ખુશીઓના રંગ ભરી દે તેવી પ્રાર્થના...

©Paresh.Garasiya
  Happy Holi
Happy dhuleti

Happy Holi Happy dhuleti #Life

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

સાંજનો વિસામો તો ત્યાં જ ગમે,
જ્યાં રાહ જોતું કોઈ

આપણું મળે.

©Paresh.Garasiya
  #HumTum
54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

એક નાનકડી ફિલોસોફી,
ચાલો ને જીવીને દેખાડીએ,
દેખાડીને જીવવામાં શું મજા..!!

🙏 શુભ સવાર 🙏

©Paresh.Garasiya
  morning

morning #Shayari

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

मेरा वादा है तुमसे મિજાજ તારો નારાજ થવાનો
ને હું મનાવાનો શોખ
રાખું છું લાગણીશીલ વ્યક્તિ છું
ને શબ્દો ની આખી ફૌજ રાખુ છું
                        પરેશ.ગરાસિયા

©Paresh.Garasiya
54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

अब तुम्हें कैसे बताएं “એમની નજરમાં ફરક આજે પણ નથી…
પહેલા ફરી ફરીને જોતા હતા ને હવે જોઇને ફરી  જાય છે…”

©Paresh.Garasiya
  ghayal premi

ghayal premi #Shayari

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

54957acf36b622252977cd4fdb7753d5

Paresh.Garasiya

loader
Home
Explore
Events
Notification
Profile