Nojoto: Largest Storytelling Platform
thakordasharath9131
  • 13Stories
  • 197Followers
  • 121Love
    0Views

Thakor Dasharath(Dasu valam)

  • Popular
  • Latest
  • Video
5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

અરીસો  *પ્રેમની કોઈ ભાષા ના હોય,*

*અને દરેક પ્રેમિકા કંઈ રાધા ના હોય !!*

*💔 ઘાયલ શાયર...✍🏻😘*

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

અરીસો  *❤મારી દુનિયા એટલે તું...❤*

*રાતભર જાગ્યા કરું છું સાહેબ.....એક વાત ને લઈને...!*

*કે પગલી ની ઊંઘ ઉડશે ને તો મને તરત જ કોલ કરશે...!*

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

પ્રેમમાં બીજું કંઈ થાય કે ના થાય,
ટાઈપીંગની સ્પીડ જરૂર વધી જાય છે !!
😂😂😂😂😂😂

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

કોઈ કહે
તમે મને ગમો છો..
તો તેને અવશ્ય પુછજો
કયાં સુધી??
કારણકે લોકો ની પસંદ બદલતા
વાર નથી લાગતી...

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

*ડુબે તો પાણીનો વાંક કાઢે છે..* 

 *પડે ‌ તો પથ્થર નો વાંક કાઢે છે..* 

 *માણસ પણ ખરો છે કંઈ ના કરી શકે તો નસીબનો વાંક કાઢે છે...!!*

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

માનવતા જિંદગી ના ખેલ માં એક ભૂલ એવી થઈ ગઈ
હું દોડતો રહ્યો ને એ 'ખો' આપી ચાલી ગઈ
                @Dasu valam

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

Dasu valam
m. 9898744617

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

જયારે જયારે વરસાદ સ્પર્શી જાય છે  વૃક્ષથી વરસાદ કે વરસાદથી આ વૃક્ષ છે ?
જે હશે તે પણ અહીંયા બે જણા જીવી ગયા. #rain
5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

દીવાનો *દરેક પળ માં પ્રેમ છે અને દરેક ક્ષણમાં ખુશી છે...*
*ખોઈ બેસો તો યાદ છે અને જો જીવી લો તો જિંદગી છે...*
     
         *Good morning*❤* #દીવાનો

#દીવાનો

5c02a150b3df12d3263391c12f11d9b8

Thakor Dasharath(Dasu valam)

*🌹 જીવન ને એવૂ બનાવો કે*
        *જ્યાં તમે હોવ ત્યાં* 
         *બધા તમને પ્રેમ કરે*
              💓💛💓
   *જ્યાંથી તમે ચાલ્યા જાઓ*
     *ત્યાં બધા તમને યાદ કરે.'*
                 *...અને...*
  *જ્યાં તમે પહોંચવાના હોવ ત્યાં*
  *બધા તમારી પ્રતિક્ષા કરતા હોય.*🌹🌹 #myfriend
loader
Home
Explore
Events
Notification
Profile