Nojoto: Largest Storytelling Platform
jadejadhruvrajsi6313
  • 9Stories
  • 20Followers
  • 57Love
    0Views

Jadeja Dhruvrajsinh

  • Popular
  • Latest
  • Video
5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

અરીસો  મર્યાદા જાતે નક્કી કરવામાં આવે તો જ એ મર્યાદા કહેવાય બીજા નક્કી કરે તો પછી શરમ કહેવાય...

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

કેહવું ઘણું ઘણું છે *જે માણસ મુસીબતો સામે નથી નમતો,*

*એની જ સામે આ દુનિયા નમી જાય છે !!*

har har
*mahadev.......🚩

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

માનવતા વાહ રે આધુનિક યુગનો માણસ જ્યા જરૂર નથિ ત્યાં લાખો દાન કરે છે

ને પોતાના ત્યાં કામ કરતાં નાના માનસની રજા નો પગાર કાપીલે છે

😒..વાહ રે

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

દુનિયા મે હર ચીજ બીકતી હે 

સિઁર્ફહ દામ સઈ હોના ચાઈયે

😎 😎

😎

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

हर गुनाह कबूल हैं हमें, बस सजा देने वाला

 “बेगुनाह” हो…

😎 છે કોઈ

છે કોઈ

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

આખી દુનિયા🌍 થિ જીતી 💪 ગયેલો

🚶 માણસ

ઘરે આવી ને હારી જાય છે
😞

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

જિંદગી મા કદર કરજો એ લોકોની  જે આ સમય મા પણ તમારા માટે સમય કાઢે છે

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

નજર અંદાજ તો ઘણુબધુ કરવા જેવું છે પણ અંદાજ એવો રાખો કે નજર મા રહે..

જય માતાજી
🙏

5e895a94c38fd2fcaa2f82c8fb9582a5

Jadeja Dhruvrajsinh

જવાબદારી માણસ ખરાબ નથિ હોતો

માણસ નો સમય ખરાબ 

હોય છે


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile