Nojoto: Largest Storytelling Platform
nojotouser5391657659
  • 187Stories
  • 20Followers
  • 2.3KLove
    0Views

insta રોમેન્ટિક.gujju143

insta romentic.gujju.143

  • Popular
  • Latest
  • Video
603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

*તારી પાસે મારી માત્ર એક જ અરજ છે,*

*જીવવા માટે મને ફક્ત તારી ગરજ છે !!*

❤️🧡💚

8 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

*તારા વગરની જીંદગી એટલે,*

*ખાલી સ્ટેડિયમમાં રમાતી IPL મેચ...☹️*

❤️🧡💚

8 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

Girlfriend તો એવી હોવી જોઈએ 🙈
જે પ્રેમમાં દિલ ❤ લઈ લે અને ગુસ્સામાં kiss 😘

7 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

લોકો કહે છે મીરાં એ કૃષ્ણને પામવા મિત ખોઈ હતી,

તો રાધાએ પણ કાન્હા ની રાહ ક્યાં ઓછી જોઈ હતી,

8 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

રિસાઈ જવાની મજા તો ત્યાં જ આવે જ્યાં કોઈ પ્રેમ થી મનાવી letu હોય😍

7 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

*પ્રેમ એટલે એ ગળે મળીને કહે,*
*તારા વગર મજા નથી આવતી યાર...!!*

6 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

આ જમાનામાં બોયફ્રેન્ડ  વગર ની છોકરી  શોધવી ,

એ કોરોનાની વેક્સિન શોધવા બરાબર છે !!
😂😂😂😂😂😂

9 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

તમારી બાહોમાં જ રાખી લ્યો ને મને
બહાર તો કોરોના ફરી રહ્યો 
છે જાન 😍😍

8 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

તમારી બાહોમાં જ રાખી લ્યો ને મને
બહાર તો કોરોના ફરી રહ્યો થ
છે જાન 😍😍

8 Love

603fcc7f77cd88e3a643220a790c6ac9

insta રોમેન્ટિક.gujju143

જેને ખોવાનાં ડરથી રૂંવાડા ઊભા થઈ જાય
બસ એવું કોઈ જોઈએ છે લાઈફ માં💙

7 Love

loader
Home
Explore
Events
Notification
Profile