Nojoto: Largest Storytelling Platform
alwayshappy9627
  • 1Stories
  • 11Followers
  • 21Love
    108Views

Man Bhabhor

masters of arts

  • Popular
  • Latest
  • Video
6085f15cc333d8313ae1fc726cd6db63

Man Bhabhor

White  શું આ દેશ ખરેખર આઝાદ થયો ખરો?




એક છોકરી પોતાની ફરીયાદ નોંધાવતા ડરે છે 
કેમકે તે વિચારે છે કે ક્યાંક ખોટી સાબિત ન થઇ જાવ
શું આ દેશ.....

એક છોકરી નોકરીમાં નાઇટ ડ્યુટી કરવા અચકાય છે 
કેમકે આજે ધોળા દિવસે પણ હવસના પુજારી બેઠા છે 
શું આ દેશ.....

એક છોકરી દેશના લોકોની સેવા કરવા બેઠી છે
પણ , તે પોતેજ સુરક્ષિત નથી આ દેશમાં 
શું આ દેશ....

આ દેશમાં એટલાં બધાં નરાધમો પૈદા થઇ ગયા છે કે 
એક છોકરી રાતના સમયે બહાર નીકળતા પણ ડરે છે 
શું આ દેશ......

©Always happy 
  #wewantjustice #save_girls  emotional sad shayari

#wewantjustice #save_girls emotional sad shayari #SAD

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile