Nojoto: Largest Storytelling Platform
krupagohil7185
  • 122Stories
  • 199Followers
  • 1.2KLove
    0Views

krupa gohil

saurastr univarsity

  • Popular
  • Latest
  • Video
63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

"સ્વ"ને ઓળખ્યું?
નહિ! હાલી નીકળ્યા,
ઓળખાવવા.

©krupa gohil સ્વ.
#Thoughts

સ્વ. Thoughts

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

પુરાવો મળ્યો.
સાધકની શ્રદ્ધા, એ
ખરી સંપત્તિ!

©krupa gohil -

#BuddhaPurnima2021
63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

ચહેરાની ખરી સુંદરતા મેકપના થથેડાથી નહિ
ભોળપથી નિખરે છે.

©krupa gohil સુંદરતા
#Love

સુંદરતા Love

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

તારી રાહમાં
હું ક્યાં? તું જીવંત છે,
મારી ચાહમાં.

©krupa gohil .

#morningcoffee
63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

જીવાત્મા છોડી,
રાખના રમકડાં
પાણીમાં વહ્યા!

©krupa gohil .

#Winter
63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

સમય વીત્યો.
પુરાની યાદો પર,
રજોટી બાઝી!

©krupa gohil રજોટી.

#MereKhayaal

રજોટી. #MereKhayaal

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

મેઘ નીતરે.
થનગનતે હૈયે,
મોરલો નાચે.

©krupa gohil મેઘ*

#Drops

મેઘ* #Drops

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

પૌરુષભાવ.
મહોતું કે લેરિયું,
મૂલ્ય ન આંકે?

©krupa gohil "મૂલ્ય

#standAlone

"મૂલ્ય #standAlone

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

પારખ્યાં વિના,
ધન હોય કે લક્ષ્મી,
દાન ન દેવું.

©krupa gohil *દાન

*દાન

63214e520f20f6d234afc558b6bf2cfd

krupa gohil

દૂર રહીને,
ચાહવું સહેલું છે.
નીભવું નહિ?

©krupa gohil #ચાહવું

#flyhigh

#ચાહવું #flyhigh

loader
Home
Explore
Events
Notification
Profile