Nojoto: Largest Storytelling Platform
aadhiyasamir3355
  • 65Stories
  • 63Followers
  • 652Love
    6.1KViews

AADHIYA SAMIR(SANGATH)

ACTOR WRITER FILM MAKER

  • Popular
  • Latest
  • Video
63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

દીકરી *દીકરીના અસ્તિત્વમાં જ ઓક્સિજન હોય છે,*

નહી તો દિકરીની વિદાય વખતે બાપનો શ્વાસ કેમ રુંધાય ?

©AADHIYA SAMIR(SANGATH) #દીકરી

#દીકરી #Quotes

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

દુનીયા નો નિયમ છે બોસ!!
તમે આગળ વધશો
દુનિયા તમારી પાછળ થી વાતો કરશે જ,
પણ એ પાછળ થીજ કરશે કેમકે એ અમુક એવા નમૂનાઓ હોય છે કે જે તમારા લેવલ સુધી પોહચવા અસમર્થ છે

©AADHIYA SAMIR(SANGATH) #MereKhayaal
63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

मैंने ताले से सीखा है वफा का हुनर वो टूट गया लेकिन चाबी नहीं बदली

©AADHIYA SAMIR(SANGATH) #WorldAsteroidDay
63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

*આકાશમાં ઊડવું હોય ને મિત્રો તો શરૂવાત તો તમારે જમીન પરથીજ કરવી પડે છે અને ઉડ્યા પછી પણ એ જમીન પર દરરોજ જોતા રેહવું પડે છે

©AADHIYA SAMIR(SANGATH)

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

તક્લીફ ભલે ને કરોડો હોય માત્ર તમારા ચેહરા નું સ્મિત જ કાફી છે,અને એકજ શબ્દ
હા મોજ હા...

©AADHIYA SAMIR(SANGATH)

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

માન,સન્માન હમેશા સમય અને સ્થિતિ નું હોય છે પરંતુ મનુષ્ય એને પોતાનુ સમજી લે છે,માન્યું કે એ એની મેહનતનુંજ છે પણ તકલીફ ત્યારે જ થાય છે જ્યારે અહંકાર પૂર્ણ સ્વરૂપમાં એના મગજ પર હાવી થાય છે

©AADHIYA SAMIR(SANGATH)

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

"જીત"અને "સફળતા"
આ બંને શબ્દ પાછળ માણસની ઘણી અસહ્ય પીડા અને અસફળતા હોય છે પછી જ એનું વર્ચસ્વ કાયમ થાય છે

©AADHIYA SAMIR(SANGATH)

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

12 માં ધોરણ માં સાથે હતા આજ એનો અચાનક કૉલ આવ્યો
એલા સમીરયા😂હવે તો સુધર 
તારી બાળક બુદ્ધિ કેદી જશે🙄
મે કહ્યુ વાલા🤠 ખાલી આંકડા જ ફર્યા છે 
2012..... 2021
12 નું ખાલી 21 જ થયું છે😂મોજ કર ને યાર

©AADHIYA SAMIR(SANGATH) #Isolated
63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

એણે જમણા હાથ ની રીંગ પેરેલી આંગળી બતાવી,
અને માથું ઝુકાવી બેઠી...

©AADHIYA SAMIR(SANGATH) #સફર પૂર્ણ

#સફર પૂર્ણ

63b9db4cb6170c719b8f6e670fb119ef

AADHIYA SAMIR(SANGATH)

#heart
loader
Home
Explore
Events
Notification
Profile