Nojoto: Largest Storytelling Platform
ripalvyas8874
  • 3Stories
  • 13Followers
  • 23Love
    660Views

Ripal Vyas

આંખો ની ભીનાશ એટલે લાગણી....વિચારો ના વહેણ ને વહેવા દેવું.....તેને કંડારવા કલમ નો સંગાથ લેવો....

  • Popular
  • Latest
  • Video
65021b446c520457efae902eba228aec

Ripal Vyas

ये बहकी बहकी बातें करके 
सबको अपना बना दिया
लेकिन क्या खुद...  खुद का
बना पाया !!!

©Ripal Vyas
  #बहकीबातें
#shreeripalvyas
#हिंदी
#readmyquotes
#followme
65021b446c520457efae902eba228aec

Ripal Vyas

એવી તે શું ધેલી લાગી તારી માયા
છુટતી છોડતી નથી તારી આદત
અજીબ દુનિયા માં પહોંચાડે તું
સૌ ગુમાવે સાન ભાન તેમાં
ને વિસરે સમય ના માપદંડ 
મુખ બન્યું અંતર્મુખ
વિખરાઈ ગયા કલ્પનાતણા માળખા
નંદવાય ગયા એકમેક ના સહવાસ
બસ સમેટાઈ ગઈ દુનિયા
મોબાઈલ ની માયાજાળ માં


-Shree... Ripal Vyas

©Ripal Vyas
  #માયા#ripalvyas
#readmythought 
#Follow_me 
#readmyquotes
65021b446c520457efae902eba228aec

Ripal Vyas

आँखे पलक मारना ही भूल गई
जब तुम आये हमारे प्रत्यक्ष
दिल का झनकार खनकने लगा
तेरी प्यारी सी सूरत देखकर
कुदरत का करिश्मा आज 
हमारी समझ मे आ गया
जब दे दिया जोली में तुम्हें

©Ripal Vyas
  #jankar#ripalvyas
#readmythought
#followme


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile