Nojoto: Largest Storytelling Platform
devyanigosai3199
  • 86Stories
  • 9Followers
  • 772Love
    3.8KViews

Devyani Gosai

  • Popular
  • Latest
  • Video
662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

डर ती थी जिस अधेरे से 
आज उन्ही में सुकून धुन रही हु ।।

©Devyani Gosai

48 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

ज़िंदगी क्या है ?
सबर ही तो हे ।
याहा हर शख्स बैठा हे
किसी के इंतजार में ।।

©Devyani Gosai

48 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

બીજા ની લાગણી ઓ સાથે રમવું 
સહેલું છે 
સાહેબ પણ જ્યારે પોતાની આત્મા ને આઘાત લાગે ત્યારે જ ખબર પડે કે લાગણી શું છે.||

©Devyani Gosai

1,928 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

zindagi  maa biju kay nathi joytu pan fhakt etli asha rakhu chu kee avnar samay vitel samay karta ghano Saro jaay 

                              ☺️ 2023

©Devyani Gosai

27 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

જાનવર માર ખા કર ભી વફાદાર હે 
ઓર ઇન્સાન પ્યાર પા કર ભી ગદ્દાર હે||

©Devyani Gosai

147 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

કિસી એક કી ચાહત બનો 
હર કિસી કી તમના નહિ .
જો આનંદ એક કે પ્રેમ મે 
હે વો નશા હજારો કે પ્રેમ મે નહિ ||

©Devyani Gosai

87 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

તલાશ 

  કમી તો બધાં મા હોય છે 
કોઈ perfect નથી હોતું 
એટલે તલાશ best ની નહી પણ
જે તમને સમજી શકે એની કરજો

©Devyani Gosai

746 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

apna vo hota he jishe baat 
khul kar ki jaaye 
naki sambhal kar 
       
 🤍

©Devyani Gosai

627 Views

662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

#MessageOfTheDay વાત
 
વાત એવા વ્યક્તિ સાથે થાય
જેની સાથે વાત કરવાથી
ખુશી બમણી 
અને 
ટેન્શન દૂર થાય જાય

©Devyani Gosai
662336bf1de4818be4bd43aa2be65942

Devyani Gosai

જીવન સાથી તો એને કહેવાય 
જેની સાથે જિંદગી વિતાવી નય 
પણ જિંદગી જીવવી ગમે 
😍

©Devyani Gosai #Couple

8 Love

loader
Home
Explore
Events
Notification
Profile