Nojoto: Largest Storytelling Platform
tapaniyamaulik7403
  • 16Stories
  • 176Followers
  • 473Love
    0Views

Tapaniya Maulik

comers student 12th

  • Popular
  • Latest
  • Video
689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

તમારા Special day ને feel કરાવવા,,
જે mobile  ને બદલે,દિલ મા reminder રાખે ને
એજ વ્યક્તિ નો જ સબંધ સાચો છે. truuu..

truuu..

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

આજના માણસો કેવા છે,
MOBILE થી થાકયા તો,
લાગણી થી રમવા લાગ્યાં છે. # lagni na katka

# lagni na katka

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

એ જીંદગી તને પણ નમન  તે,
પણ ઘણુ બધુ શીખવ્યું છે.

- ટાપણીયા મૌલિક.

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

હદ થી વધારે પ્રેમ કોઇ ને ના કરતાં,
કારણકે તમે વરસાદ☔ ની જેમ વરસશો ને,
તો લોકો છત્રી ખોલી ને જ બેઠા હશે.
                - ટાપણીયા મૌલિક.

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

bye  👋 કહ્યા પછી પણ તમે કલાકો ચેટ કરો ને,

તો સમજી લેવું  કે  તમારુ દિલ તમારુ નથી રહ્યું.

            - ટાપણીયા મૌલિક.

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

એટલી સસ્તી નથી જીંદગી મારી,
કે કોઈ ની પાછળ ગુજારી દવ.

પણ તને જોયા પછી એમ થાય છે કે,
ચાલ ને ફરી વાર વિચારી લઉ.
             - ટાપણીયા મૌલિક. # life__ line

# life__ line

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

મેરી તરહ ઈધર  ઊધર આશીક ઈશ્ક સે બીમાર બેઠે હૈ,
 લાખો તો મર ચુકે ઔર સેંકડો તૈયાર બેઠે હૈ.

                            - ટાપણીયા મૌલિક. dil se _ashiqui

dil se _ashiqui

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

મનની વાત કયાં કોઈ ને કહેવાય છે,
ખુશી અને દુઃખ ખાલી સ્ટેટસ માં અપડેટ થાય છે.
          
              - ટાપણીયા મૌલિક. 😔😔

😔😔

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

એ આંખો ના નેટવર્ક થી કંઈક તો કહી ગઈ,
એ આંખો ના નેટવર્ક થી કંઈક તો કહી ગઈ,

કેવી કમાલની છે કુદરત ની કનેક્ટિવિટી,
વગર કહયે જ આઈ લવ યુ કહી ગઈ.
     - ટાપણીયા મૌલિક

689944b1fb3d38a15fe4dfdff91ec078

Tapaniya Maulik

એ અમારા થી એટલા નારાજ થયા,
એ અમારા થી એટલા નારાજ થયા,

તેમની સાથે રોજ કલાકો સુધી વાતો કરતા,
એ માત્ર સ્ટેટસ વ્યુહર બની ગયા.

               - ટાપણીયા મૌલિક. 😔😔

😔😔

loader
Home
Explore
Events
Notification
Profile