Nojoto: Largest Storytelling Platform
pratikpatel7348
  • 21Stories
  • 18Followers
  • 89Love
    0Views

Pratik Patel

  • Popular
  • Latest
  • Video
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonly_words
હજુ પણ નથી ભુલ્યો હું એ મીઠી વાતો ,
જે કરી હતી આપણે રાતો ને રાતો.
એ જૂની વાતો પણ સાવ તાજી લાગે છે,
                           જ્યારે યાદ તારી મને આવે છે..!

ખૂબ ગમતું મને તારી નાની નાની વાત માં રિશાવવું,
અને જોય ચહેરો મારો થોડુંક શરમાવવું.
જ્યાં જોવ છુ ત્યાં તું દેખાય છે,
                            જ્યારે યાદ તારી મને આવે છે..!

નાની નાની વાતો માં પણ તું ખૂબ ધ્યાન રાખતી,
અને જોઇ આંસુ મારા તું પણ રડતી.
મારી બધી તકલીફો તારી સામે સાવ નાની લાગે છે,
                          જયારે યાદ તારી મને આવે છે..!

તારી એ નાની એવી નારાજગી પણ ખૂબ ડરાવતી,
અને આખી રાત હું એજ વિચારતો કે હવે તેને કેમ મનાવતી.?
હોય ભલે ને ગમે તેટલી દૂર છતાં હંમેશા મારી સાથે જ લાગે છે,
                          જ્યારે યાદ તારી મને આવે છે..!
   
                                                   
                                         - Pratik Hirpara (H.P) #Dwell_in_possibility
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

#notonlywords
શું...વાત કરું?  તમારા આ હસીન ચહેરા ની..!
જોય તમારો આ સુંદર ચહેરો, ચર્ચા ઠેર-ઠેર થાય છે,
કે, કોણ છે..આ કુદરત ની એવી બનાવટ ?
 કે, જેને જોય ઊગતો ચાંદ પણ શરમાઈ  છે..!

                               - Pratik Hirpara (H.P)
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

#notolnywords

કેવી..!ગજબ ની તારી મારી દોસ્તી..!
પડે છે તું તો દર્દ મને થાઈ છે,
રડે છે તું તો આસું મારા જાય છે..!
એટલે જ આપણી દોસ્તી ની ચર્ચા થાય છે,
બાકી , તો ગાડી-બંગલા વાળી દોસ્તી તો શેરીએ શેરીએ વહેંચાય છે..!



           - Pratik Hirpara akka H.P #Friendship
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords
વાત જાણે એમ છે કે,
હતા સામે હજાર નજરાણા છતાં, નજર તમારા પરથી અમે હટાવી ના શક્યા,
કેહવું તો ઘણું હતું અમારે તમને,
પણ, અમે બોલી ના શક્યા,
ને ' તમે સમજી ન શક્યા..!

- Pratik Hirpara #love_at_first_sight
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords
મને એ નથી ખબર કે,તારા ગયા પછી હું શું કરીશ..?
કદાચ,તારા ગયા પછી હું ખૂણો પકડી રડીસ કે જિંદગી માં કંઇક કરીશ.!
મને એ નથી ખબર કે,તારા ગયા પછી તારી જગ્યા કોણ લેશે ?
કદાચ , તારા ગયા પછી કોઈને તારી જગ્યા પર આવવાનો મોકો મળશે!
મને એ નથી ખબર કે,તારા ગયા પછી બધી મુશ્કેલીઓ માં મારો સાથ કોણ આપશે..!
કદાચ તારા ગયા પછી, મારે મુશ્કેલીઓ થી એકલું જ લડવું પડશે..!
મને એ નથી ખબર કે, તારા ગયા પછી તારા એક અવાજ થઈ ચૂપ બેસી જવા વાળા ને કોણ ચૂપ બેસાડશે !
કદાચ,  તારા ગયા પછી હું મારી રીતે મજાક મસ્તી માં રહીશ અને લોકો આ તમાશો જોસે..!


-Pratik Hirpara

68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords
કહેવું બોવ સહેલુ છે કે," તું ગમે તે કરે, હવે મને     કોઈ ફર્ક નથી પડતો..!"
પણ કોને કેટલો ફર્ક પડે છે તે તો દેખાય જ આવે છે.

- Pratik Hirpara

68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords
જિંદગી માં હંમેશા એવું જ બનતું હોય છે..!
જે નસીબ માં નથી તેજ જોઈતું હોય છે..!
સાચા પ્રેમ નો નિયમ છે , સાહેબ..!
તમે જે વ્યક્તિ માટે રડતા હોવ ને ,
તે હમેશાં બીજા માટે હસતી હોય છે..!

                                    - Pratik Hirpara #HeartBreak
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords
શું હિન્દુ ! શું મુસલમાન !
શું આવીજ રીતે લડતા રહેશું વારંવાર ?
નથી લખ્યું ગીતામાં કે નથી લખ્યું કુરાન માં,
કે છે ફકત મોક્ષ મને જ માનવામાં 
બંને તરફ થી એક વાત આવી છે કહેવામાં ,
છે છુપાયેલો સાચો ધર્મ માનવતા માં !



                                      - Pratik Hirpara #Inspiration
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

@notonlywords

વિચારી વિચારી ને કેટલુંક જીવશો ?
વિચારી વિચારી ને જિંદગી જતી રહેશે..!
જે છે તેમાં મજા કરો ,
બાકી એ પણ અધૂરું રહી જશે..!

                                     -Pratik Hitpara #Functions_of_Universe
68f4cfa483afc61efd4901d08b26de63

Pratik Patel

Love  @notonly_words

તું હસાવે તો મંજુર છે,
તું રડાવે તો મંજુર છે,
એવું નથી કે તારા ગયા પછી અમે એકલા રહ્યા.
થોડુંક તો પાછું ફરી ને જો,હજુ કદાચ મારે તારી જરૂર છે...!


                                            - Pratik Hirpara

loader
Home
Explore
Events
Notification
Profile