Nojoto: Largest Storytelling Platform
vipulpatel6946
  • 6Stories
  • 20Followers
  • 27Love
    0Views

Vipul Patel

  • Popular
  • Latest
  • Video
6a1352c3dbd0fea6ada30b4255ef24af

Vipul Patel

સદ્ વ્યવહારે ને વારે-તહેવારે,
અને આનંદની મંગળ ક્ષણોએ..
ને અમંગળ દુઃખની ઘડીએ
હંમેશા સાથે રહ્યા છો...
પુષ્પરૂપી મીઠા  વેણ થી,
ને કટુ આકરા કહેણથી,
માર્ગદર્શન આપતા રહયા છો, 
અને હંમેશા સાથે રહ્યા છો...
અથાગ મહેનત થી
સૂઝ સમજથી કામ કરી
અમારી સાથે રહ્યા છો...
આગળની જિંદગીમાં 
તમે જ્યાં જાવ ત્યાં
તમારી અમર છાપ છોડતા રહો
એવી અમારી તમામ સ્ટાફ વતિ શુભ શુભ શુભેચ્છાઓ....
હેપ્પી રિટાયરમેન્ટ

6a1352c3dbd0fea6ada30b4255ef24af

Vipul Patel

સદ્ વ્યવહારે ને વારે-તહેવારે,
અને આનંદની મંગળ ક્ષણોએ..
ને અમંગળ દુઃખની ઘડીએ
હંમેશા સાથે રહ્યા છો...
પુષ્પરૂપી મીઠા  વેણ થી,
ને કટુ આકરા કહેણથી,
માર્ગદર્શન આપતા રહયા છો, 
અને હંમેશા સાથે રહ્યા છો...
અથાગ મહેનત થી
સૂઝ સમજથી કામ કરી
અમારી સાથે રહ્યા છો...
આગળની જિંદગીમાં 
તમે જ્યાં જાવ ત્યાં
તમારી અમર છાપ છોડતા રહો
એવી અમારી તમામ સ્ટાફ વતિ શુભ શુભ શુભેચ્છાઓ....
હેપ્પી રિટાયરમેન્ટ

6a1352c3dbd0fea6ada30b4255ef24af

Vipul Patel

अपनों से वफ़ा की उम्मीद कर बैठा ! નામ તારું મેં લખ્યું છે મારી આગળ
નામ મારુ તે લખ્યું ક્યાં તારી પાછળ?

                                            vipul...

6a1352c3dbd0fea6ada30b4255ef24af

Vipul Patel

તારા દિલની વાત કહી દિધી સારુ કર્યુ
હુ તને મારી સમજતો હતો, સારુ કહયુ


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile