Nojoto: Largest Storytelling Platform
priteshgohel2121
  • 10Stories
  • 51Followers
  • 131Love
    0Views

Pritesh Gohel

I am a photographer contact no. 6355353117

  • Popular
  • Latest
  • Video
6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

*દાન આપીને "મહાનતા" લેવી સસ્તી છે.*
*સાહેબ*
*પરંતુ વ્યવહાર સાચવીને "માણસાઈ" બતાવી અઘરી છે...*

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

વિચારો એવા રાખો કે તમારા વિચાર પર પણ કોઈને વિચારવું પડે
સમુદ્ર બની ને શું ફાયદો ..
 બનવું હોય તો" નાનું તળાવ "બનો
જ્યાં સિંહ પણ પાણી પીવે તો ગરદન નમાવી ને.

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

*"જ્યારે કોઈ સાથ ના આપે ને,*
*ત્યારે*
*અરીસા સામે ઉભુ રેવાનું, ને કેવાનું,*
       *"તું ચિંતા ના કર,આપણે*
...  *એકલા લડી લેસુ*
*મસ્ત રહો , વ્યસ્ત રહો,!!!*

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

closed eyes - i dream of you 
opened eyes - i think of you love  part of life 😍 love is everything

love part of life 😍 love is everything

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

Strong Mind

Strong Life always be strong Never give up

always be strong Never give up

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

જે લોકો તમારી ઈર્ષા કરતા હોય તેવા લોકો ને નફરત નહીં કરતા,કેમ કે
તે લોકો એ સ્વીકારી લીધું છે કે તમે તેના થી ખૂબ સારું વ્યક્તિત્વ ધરાવો છો..

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

love is not what you say 

love is what you do 💑 love is part of life #lovelife#lifeline #everithingislove
6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

હું જ હોશિયાર છૂ 
એ મારો વહેમ છે પણ 
મને કઈ ખબર જ નથી પડતી
એ સામેવાળા નો વહેમ છે. #attitude is everything

#Attitude is everything

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

if you Don't cantrol what you think you can't cantrol what you do #attitude is everything

#Attitude is everything

6c56ce6f248e73b7ad686453c8aa31a8

Pritesh Gohel

Everything is Easy 
if you are crazy
Nothing is Easy
if you are Lazy

loader
Home
Explore
Events
Notification
Profile