Nojoto: Largest Storytelling Platform
vinipatel9665
  • 248Stories
  • 2.5KFollowers
  • 8.1KLove
    1.1LacViews

Vini Patel

"God With Me"

  • Popular
  • Latest
  • Repost
  • Video
6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

દેવતાઓમાં પ્રથમ પુજાણા
ગજાનન ગણપતિ દેવ
લાંબી સૂંઢ વાળા 
પાર્વતી ના બાળ
સૌ બાળકો તમને વિનવે 
🙏
વિધ્ન હરો કલ્યાણ કારી દેવ...

😊 Happy Ganesh Chaturthi 😊

✍Writer Vini #ganesha
6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

કેદ કરી લે
💝
તારી  
👉
આંખોમાં
👁
દુનિયા ની 
🔮
એ યાદગાર
💌
સૌથી સુંદર 
👌
તસવીર 
🖼

✍Writer Vini #worldphotographyday 
#VR Budasana
6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

હું તારી ફઈ
તને ખુશીઓનો મહાસાગર મળે
વડીલો ના આશીર્વાદ હંમેશાં તારા માથે રહે
સગા વહાલા નો સ્નેહ હંમેશાં વરસતો રહે
હેતની હેલીઓ હંમેશા તારા નશીબ રહે
તારા ચહેરા નું સ્મિત હંમેશા ધબકતું રહે
એવી પ્રાર્થના આજના તારા જન્મ દિવસ પર 
 ભગવાન પાસે માંગુ
હંમેશા ખુશ રહે કાના
🎂🎁🎉Happy Birthday Veer 🎉🎁🎂
✍Writer Vini #Happy Birthday Kanu

#Happy Birthday Kanu #વિચાર

6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

તને ક્રિષ્ના કહું કે કાન
તને માધવ કહું કે મોહન
તને ગોવિંદ કહું કે ગોપાલ
તને શ્યામ કહું કે સુંદિર શ્યામ 
તને નટવર કહું કે નંદલાલ
તને માખણચોર કહું કે મુરલીધર 
તને ગિરધારી કહું કે દ્વારકેશ 
નામ તો તારા અનેક છે
પણ
આજે તો ફકત કહીશું 

🎁🎉🎂Happy Birthday Kanha 🎂🎉🎁

✍Writer Vini #Janamashtmi2020 
 VR Budasana

#Janamashtmi2020 VR Budasana

6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

शिव शक्ति से हि पूर्ण है,
शक्ति के वो सिंदूर है,
गौरी के गौरव के लिए,
जो हो रहे अब दूर है।। #ओम नम:शिवाय🙏

#ओम नम:शिवाय🙏 #વિચાર

6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

રેતી નો કોઈ રંગ હોતો નથી 
ઊંટ નો કોઈ આકાર હોતો નથી 
ખાબોચીયા ને મોટાપો હોતો નથી 
આંધળા ને દુનિયા અજાણી હોતી નથી 
મીઠા માં મીઠાશ હોતી નથી 
ભગવાન કાંઈ બહાર હોતો નથી 
નસીબ ને કયારેય તાળાં હોતાં નથી 
અહીં તો
માણસને પૈસો દેખાય છે 
સાચુ તો એ છે
ઈન્સાનીયત થી પૈસો કયારેય મોટો હોતો નથી...

✍Writer Vini 
 #મારા શબ્દ ની ભીનાશ  VR Budasana

#મારા શબ્દ ની ભીનાશ VR Budasana #વિચાર

6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

બસ!
એવી એકેય 
સાંજ ના પડે
કે તમારી યાદ નો
દિવો ના બળે...

✍Writer Vini #તારી યાદ  VR Budasana

#તારી યાદ VR Budasana #વિચાર

6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

સાથ અને સહકાર ની આશા એટલે
મારા પપ્પા 
સંસ્કાર અને સંસ્કૃતિ ની ભેટ એટલે 
મારા પપ્પા 
આદર્શ અને અખૂટ પ્રેમ ની ધારા એટલે
મારા પપ્પા 
પ્રેમ અને પ્રાણ ની આહુતિ એટલે 
મારા પપ્પા 
ક્ષમા અને શ્રધ્ધા નો દોર એટલે 
મારા પપ્પા  
મારા પપ્પા વિશે વધુ તો શું કહી શકુ 
મારું માન અને સન્માન એટલે 
બસ મારા પપ્પા 

આજના શુભ દિવસ પર તમને તમારા 
"જન્મ દિવસ ની હાઁદિક શુભેચ્છા"
🍫🎂🎉🎁 #FathersDay
6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

બસ
         તું છે
                ને
                          તારી 
                                    વાતો 
                                           છે...



      My Rv #LightsInHand
6e95b2f5129ad0bef09e68698d06b8c8

Vini Patel

ટેબલ પર પડેલી 'ચા'
જયારે એક હાથે ઉઠાવી 
હોઠ સુધી આવી પણ ગઈ
પરંતુ 
તેને ફૂંક મારી... મારી ને
પીધી... 
(કારણે કે તે ગરમ હતી 😊😃)

✍Writer Vini #CupOfHappiness
loader
Home
Explore
Events
Notification
Profile