Nojoto: Largest Storytelling Platform
vaghsanjayprof8053
  • 114Stories
  • 436Followers
  • 5.5KLove
    4.9KViews

Dr.S.K. Vagh

"યુદ્ધ એ જ કલ્યાણ"

  • Popular
  • Latest
  • Repost
  • Video
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

Unsplash નુસખા બીમારીના કેટલાય બનાવી બેઠા,
દવા કામના આવી એકેય તો અમે "ચા" બનાવી બેઠા.

©Dr.S.K. Vagh #leafbook
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White નશામાં ને નશામાં હરએક વાત કહી જ્યશ હું, 
આમજ નશામાં આખી રાત લય જ્યશ હું, 

તારે મુમતાઝ થવાની કોઈ જરૂર જ નથી,
એમનેમ લાખો તાજ તને દય જ્યશ હું...!

©Dr.S.K. Vagh #good_night
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White કોઈ શું જાણે દુઃખ વિરાન ધરતીના !!! 
હોય છે દ્ર્શ્ય સુંદર આસમાન અને ધરતીના, 

કોઈની ખુશી ધરતી પર જ હોય છે એમનેમ! 
કોઈ હોય છે શાંતિથી વિરાજમાન અંદર ધરતીના.

©Dr.S.K. Vagh #sad_quotes
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White તારા કહેલા જોક્સ હજી કોઈ સંભળાવતુ હશે,
ગીતજે પસંદ હશે તને હજી કોઈ વગાડતું હશે,

તારા મનપસંદ રસ્તા હશે, તારા મનપસંદ ઠેકાણા પણ,
હજી પણ કોયક તારા જેમજ તારી જગ્યાઓએ જતું હશે.

તારાથી પ્રભાવિત થઈને હજુ વાતો કોઈ વગોડતું હશે,
તારી કહેલી કહાની હજી બીજાને કોઈ કહેતું હશે.

નકલ તો ન કરે લોકો પણ, 
તારી જેમજ કોઈ રહેતું હશે.

છે ફરક તારાથી જગતમા વાઘ,
તારામા પણ કોઈ વહેતું હશે.

©Dr.S.K. Vagh #sad_quotes
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

Unsplash સમય આવ્યે જીવી લેવું જોઈએ "વાઘ" ,
આ જો 24 પણ પૂરું થવા આવ્યું. !

©Dr.S.K. Vagh
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White રોકી નથી શકાતા સઘળા વિચાર આવે,
એમાંય એક "ધારા" મને તારા વિચાર આવે.

તું પૂછતી રહે કે કોના વિચારમા છો ! 
હવે તારા સિવાય બીજા મને કોના વિચાર આવે.

©Dr.S.K. Vagh  life quotes in hindi

life quotes in hindi #Quotes

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White કોઈ વૃક્ષને ના પૂછો કે ફૂલો કેમ ઉગે છે ? 
સુગંધ માણસ માંથી આવી જ જાય છે સારી, 

તેજ સૂર્યનું ન હોય આ ઉધાર ક્યારેય પણ,
ભલા માછલી કરે કંઈ તરવાની તૈયારી? 

હો ભરોસો એટલો તો કે ઓળખી જાણો અમને,
તમને ખબર હશે તોય કેમ ના ખબર પૂછો અમારી. 

રાહે ભાળીને એકલા ન નીકળી શકાય એકદમ,
સાથે ન રાખો તો કઈંનહી, થોડીક તો લો જવાબદારી. 

માન્યું કે "સંજય" બધાં જ છે સમજદાર વધારે, 
આ સામે ઊભો છું ખુદ હું તોય આટલી હોંશિયારી!!!

©Dr.S.K. Vagh
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

ફર્યા કરે છે લોકો સ્વેટર ધાબળા ઓઢીને,
હૂફ જો તારી મળે તો કૈંક શિયાળા જેવું લાગે.

©Dr.S.K. Vagh
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White વ્યાખ્યા ક્યાં સંભવ છે મારા વ્યક્તિત્વની, 
જેણે પણ મને જોયો ખુદ જેવો જોયો...

©Dr.S.K. Vagh
  #sad_quotes
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White સફળ થવાની હરીફાઈમાં જપાયું નહિ 'સંજય '
હવે સમજાયું સસલું કેમ ઊંઘી ગયું ને કાચબો જીત્યો...!

©Dr.S.K. Vagh
  #Sad_shayri
loader
Home
Explore
Events
Notification
Profile