Nojoto: Largest Storytelling Platform
vaghsanjayprof8053
  • 100Stories
  • 436Followers
  • 5.3KLove
    3.8KViews

Dr.S.K. Vagh

"યુદ્ધ એ જ કલ્યાણ"

  • Popular
  • Latest
  • Video
71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

નથી એથી વધારે કામણગારું કોઈ,
પીવાનું મન થાય "ચા" અને સાથે તું હોય.

©Dr.S.K. Vagh
  #teatime

162 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

White હિસાબ ક્યાં મળે છે કંઈ બેફિકરાઈમાં રહેવાનો,
તું આવી જા, હું રસ્તામાં છું એટલું કાફી છે...

©Dr.S.K. Vagh
  #Friendship

153 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

હું એ નહિ બનું તને જે જોઈએ છે...
હું જે છું, હો પસંદ તો આવજે...!

©Dr.S.K. Vagh

126 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

છે મલાજો ક્યાં ઈશ્વરનો અહીંયા,
બધું એનું હોય છતાં ગુનાહ થાય છે.

©Dr.S.K. Vagh

162 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

મળે છે બધું જ દુનિયામાં કિસ્મતથી પણ વધારે 'sanjay'
કદર પણ ફક્ત ગયાની થાય છે...!

©Dr.S.K. Vagh

135 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

એના જોવાથી જ પડે છે ફરક મને વાઘ,
આમ તો હું પણ પથ્થર સરીખો છું.

©Dr.S.K. Vagh

126 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

લાગતા આગ શહેરમાં વાર કેટલી લાગે છે,
વાત ખોટી ફેલાતા વાર કેટલી લાગે છે.!

©Dr.S.K. Vagh

189 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh


મૌન મુક્તક જાદુ એટલે તારી આંખો,
દરિયો ને મોતી બંને તારી અંદર છે.

ચાહત છે ચાહતથી ચાહું છું તને,
નથી કોઈપણ આ જગતમાં તું એટલી સુંદર છે.

લખીને સજાવું હું પન્ના પણ મારા,
તું એક વાક્યથી ગઝલની સફર છે.

હેરાન છે કારીગર દુનિયા આખીનો,
જે બાકી રહી હતી તું એ જ કસર છે.

લખીને સમજાવી એ તો વાતો છે ખાલી,
જે કહી જ નથી હજી, તું એ ગઝલ છે.

©Dr.S.K. Vagh

180 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

નિભાવ્યા એક એક કરીને બધા કિરદાર મે છે,
અભિનય બાકી કેટલો છે ક્યારે પરદો પડી જશે.

©Dr.S.K. Vagh
  #retro

207 Views

71b2f445f19059ff1fc0d806386efc00

Dr.S.K. Vagh

આમ તો મે શું કર્યું પૂછો, 
એક કે તમને જોયા છે, 
બીજું તમને વિચાર્યા છે.

તમે છો મારી કિસ્મત માં સાચું,
કદાચ મે સપના પણ સુધર્યા છે.

કરતો હતો શું આજ સુધી સંજય,
કંઈ નય બસ દિવસો બગાડ્યા છે.

દહેશત વચ્ચે ઊંઘ ક્યાંથી આવે,
વિચારી વિચારીને વિચાર વધાર્યા છે.

એક તો તમારું (ધારા)નામ જ છે પર્યાપ્ત,
બીજું, એટલે જ તો તમને ધાર્યા છે.

©Dr.S.K. Vagh

180 Views

loader
Home
Explore
Events
Notification
Profile