Nojoto: Largest Storytelling Platform
manisharathod4392
  • 3Stories
  • 0Followers
  • 0Love
    0Views

Manisha Rathod

  • Popular
  • Latest
  • Video
74e85fa44e9f30b485d5e631d588a124

Manisha Rathod

"આ જિંદગી છે સાહેબ
કંઈ વાતો નથી કે પપ્પા સંભાળી લેશે...
આ જિંદગી છે સાહેબ
જમાના સાથે ચાલતા સિખવું પડશે...
આ જિંદગી છે સાહેબ
દુઃખમાં પણ હસતાં શીખવું પડશે...
આ જિંદગી છે સાહેબ..."
Miss you papa..... Miss you papa

Miss you papa

74e85fa44e9f30b485d5e631d588a124

Manisha Rathod

તું પાસે નથી !
છતાંય તારી સાથે રેહવાની આદત છે મને....
તું ચૂપ છે !
છતાંય તને સાંભળવાની આદત છે મને...
મળે છે ક્યાં તું મને !
 છતાંય બંધ આંખે જોવાની આદત છે મને...
જાણું છું આપણે ક્યારેય એક થવાના નથી !
છતાંય તારી બની ને રેહવું એ આદત છે મારી...
જાણું છું બધું છતાંય ચાહું છું તને !
પણ અજાણ બનવાની આદત છે મને...
જાણું છું તું નસીબ માં નથી..
પણ ભગવાન પાસે તને માંગવાની આદત છે મને...
તું નથી મારા જીવન માં...
પણ તારા સાથે જીવવાની આદત છે મને..
બસ આદત છે મને...😭 આદત

આદત

74e85fa44e9f30b485d5e631d588a124

Manisha Rathod

"હું પણ સમય જેવી છું જેને મારી કદર નથી એના માટે મારા પાસે સમય નથી "  #firstquote


About Nojoto   |   Team Nojoto   |   Contact Us
Creator Monetization   |   Creator Academy   |  Get Famous & Awards   |   Leaderboard
Terms & Conditions  |  Privacy Policy   |  Purchase & Payment Policy   |  Guidelines   |  DMCA Policy   |  Directory   |  Bug Bounty Program
© NJT Network Private Limited

Follow us on social media:

For Best Experience, Download Nojoto

Home
Explore
Events
Notification
Profile