Nojoto: Largest Storytelling Platform
menaravi7317
  • 95Stories
  • 14Followers
  • 1.2KLove
    8.0KViews

Mena Ravi

  • Popular
  • Latest
  • Video
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, દરિયે તરતાં જહાજનાં નજર લાગે એવા નજારા સામેં,
કોઈક ને મારી ડુબતી નાવ ના ગમે એ સ્વાભાવિક છે..!

©Mena Ravi #boat
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, આ જવાબદારીઓ મારી જુંવાની લઈ ગઈ,
મનગમતાં તહેવારોની પણ હવે ખાલી યાદો જ રહી ગઈ..!

©Mena Ravi #love_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!
કોઈ સજાવી રહ્યું છે સપના દિવાળીની રાહમાં તો,
કોઈ સળગાવી રહ્યુ છે એજ સપના દિવાળીની આળમાં..!

©Mena Ravi #Diwali
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, ખોવાયું એટલે ખબર પડી કે કેટલું જરુરી હતું,
ક્યાં જીતવાનું અને ક્યાં કેટલું જતું કરવાનું હતું....!

©Mena Ravi #sad_dp
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!!

કદાચ લોકોની નારાજગી મુજથી સાચી હશે,
કેમ કે આ રવિને પણ રવિ હવે નથી ગમતો..!

©Mena Ravi #AkelaMann
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!

હે જીદંગી બતાવ ક્યાં છે વિસામો મારો???
ખરેખર હવે બહુ ભાર લાગ્યો છે તારો..!!!

©Mena Ravi #Joker
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, ક્યાં સુધી રોકી રાખું હું એને આંગણે મારા ??
પ્રેમના પંખીને પરાણે દિલની ડાળીએ થોડી બેસાડાય..!

©Mena Ravi
  #love_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, લુણની લાણી કરનાર જોડે ખોટ હોય કાયમ ખાંડની,
પછી કરો માંગણી ત્યાં મીઠાસની તો એમાં ભૂલ કોની માનવાની???

©Mena Ravi
  #Thinking
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, કયારેક ક્યારેક ભૂલો એવી થઇ જાય છે,
ખર્ચી નાખો જિંદગી આખી તોય અફસોસ રહી જાય છે..!

©Mena Ravi
  #good_night
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White સમજાવે મને વહાલાં મારા કે આ સારું પેલું સારું,  
રવિ, પૂછું હું સૌને કે ખરેખર આમાં કેટલું મારું...?

©Mena Ravi
  #Sad_Status
loader
Home
Explore
Events
Notification
Profile