Nojoto: Largest Storytelling Platform
menaravi7317
  • 94Stories
  • 14Followers
  • 1.2KLove
    8.0KViews

Mena Ravi

  • Popular
  • Latest
  • Video
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, સમજતાં હતા અમે કે અમને કોઈ સમજનાર મળ્યું છે,
ખબર નહોતી આવી કે આતો બસ વરસાદનું વાદળ આભલે ચડ્યું છે..!

©Mena Ravi #clouds
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, દરિયે તરતાં જહાજનાં નજર લાગે એવા નજારા સામેં,
કોઈક ને મારી ડુબતી નાવ ના ગમે એ સ્વાભાવિક છે..!

©Mena Ravi #boat
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, આમ તો કિરદાર મારું સફેદ કોરા કાગળ જેવું હતું,
આતો ભોળપણની આળમાં લોકો દાગ લગાવી ગયા..!

©Mena Ravi #betrayal
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, નાદાની માંરી કે અહી બધાને પોતાના સમજી રહ્યો છું,
સળગાવી સ્વાભિમાન મારું હું એમના આંગણે પ્રકાશ ફેલાવી રહ્યો છું.!

©Mena Ravi #DiyaSalaai
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!

આંગળીના વેઢે વર્ષો વીત્યાં અને ટાંળે તહેવારો આવી ઊભા રહી ગયા,
પુછે નાખી નિસાસો હજું કાળજું મારું કે પપ્પા તમે ક્યાં રહી ગયા ???

©Mena Ravi #Diwali
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, આ જવાબદારીઓ મારી જુંવાની લઈ ગઈ,
મનગમતાં તહેવારોની પણ હવે ખાલી યાદો જ રહી ગઈ..!

©Mena Ravi #love_shayari
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!
કોઈ સજાવી રહ્યું છે સપના દિવાળીની રાહમાં તો,
કોઈ સળગાવી રહ્યુ છે એજ સપના દિવાળીની આળમાં..!

©Mena Ravi #Diwali
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

White રવિ, ખોવાયું એટલે ખબર પડી કે કેટલું જરુરી હતું,
ક્યાં જીતવાનું અને ક્યાં કેટલું જતું કરવાનું હતું....!

©Mena Ravi #sad_dp
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ, કરેલ કર્મના વળી ક્યાં કદી કોઈ કાગળ હોય છે ??
એતો બસ નાભિને જ ખબર કે કોણે કોને દુભાવ્યા હોય છે

©Mena Ravi #Dark
7579495e2e7f927d7a577b4050ae8067

Mena Ravi

રવિ..!!

કદાચ લોકોની નારાજગી મુજથી સાચી હશે,
કેમ કે આ રવિને પણ રવિ હવે નથી ગમતો..!

©Mena Ravi #AkelaMann
loader
Home
Explore
Events
Notification
Profile