Nojoto: Largest Storytelling Platform
ashishsoni0789
  • 31Stories
  • 67Followers
  • 114Love
    0Views

Ashish Soni

  • Popular
  • Latest
  • Video
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

*પ્રામાણિક વ્યક્તિનું મૂલ્ય* હોય છે... 

જ્યારે *ભ્રષ્ટ વ્યક્તિની કિંમત* હોય છે...!!!!

          शुभ  सवार

77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

सभी मित्रों को 
श्री कृष्णा 
जन्मोत्सव की 
शुभकामनायें. ashish

ashish

77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

વખાણો ના પુલ પર થી સાવચેતી થી પસાર થવું, 
કારણ કે નીચે થી લગભગ મતલબ ની નદી ઓ જ વહેતી હોય છે! 
*શુભ સવાર #ashish
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

#OpenPoetry *જાણીતું થવું સહેલું છે,*

*પણ કોઈનું વહાલું થવું
ઘણું અઘરું છે સાહેબ !!*

*શુભ સવાર..* #ashish
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

तप्त हृदय को , सरस स्नेह से , 
     जो सहला दे , *मित्र वही है।*

     रूखे मन को , सराबोर कर,  
     जो नहला दे , *मित्र वही है।*

     प्रिय वियोग  ,संतप्त चित्त को ,
     जो बहला दे , *मित्र वही है।*

     अश्रु बूँद की , एक झलक से ,
     जो दहला दे , *मित्र वही है।
               
मित्रता दिवस की हार्दिक शुभकामनाएं #ashishsoni
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

 ashishsoni

ashishsoni #nojotophoto

77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

પુસ્તકોથી તો લખતા અને વાંચતા શીખાય પણ અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકતાં તો અનુભવ જ શીખવાડે . #ashish
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

*आपके शब्द ही*
 आपकी  Master key हैं,,,,!*
*ये दिलों के दरवाजे* 
   खोल भी सकते हैं,,,,!* 
*और लोगों के मुँह पर*
  ताले लगा भी सकते हैं,,,,!!*
   🙏सूर्योदय अभिवादन🙏*

77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

💐🎄💐🎄💐🎄💐🎄

જીંદગી ની સ્ક્રિન જ્યારે 
             *લૉ  બેટરી*  દર્શાવે,
અને *પોતાના* કહી શકાય એવા સંબંધો નું 
             *ચાર્જર* ના મળેે  ,,
    ત્યારે જે *પાવરબેન્ક* બની ને 
    તમને ઉગારી જાય એનું નામ ... 
                 *"મિત્ર"*

🌺🎍🌺🎍 *સુપ્રભાત* 🌺🎍🌺🎍 #ashish
77818831d97516eb124fc60fe6c59962

Ashish Soni

*સુપ્રભાત કોઈ સામાન્ય શબ્દ નથી*
           *બહુજ અર્થ પૂર્ણ છે*...

*સુ-   સુર્યોદયથી રાત્રી સુધી આપ*
*પ્ર-    પ્રસન્નતા પૂર્ણ*
*ભા-  ભાગ્યશાળી અને*
*ત-    તણાવ મુક્ત રહો...*

 *સુપ્રભાત.......* #ashish
loader
Home
Explore
Events
Notification
Profile