Nojoto: Largest Storytelling Platform
heenaparmar3890
  • 60Stories
  • 93Followers
  • 197Love
    0Views

heena parmar

  • Popular
  • Latest
  • Video
7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

કેમ દુર કરું ઉદાસી કોઈ બતાવી દે મને,
લગાવી ગળે કાશ કોઈ રોવડાવી દે મને !!

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

yesh
i
m
alone
😭😭😭

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

दिल से निकली ही नहीं शाम जुदाई वाली........
तुम तो कहते थे बुरा वक़्त गुज़र जाता है......

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

પ્રેમ ની લડાઈ મા
વધારે પ્રેમ કરવા વાળો 
વ્યક્તિ હમેંશા 
હારી જાય છે😭

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

યાર નથી રેવાતુ 
તારી સાથે વાત કર્યા 
વગર બાકી મને પણ
કયાં શોખ છે તને 
હેરાન કરવાનો

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

આખો દિવસ તો વિતી જાય છે જેમતેમ કરી ને
પણ રાત પડે અેટલે
આંખ😭ભીની થય જાય
છે તમારી યાદ માં

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

એ વ્યક્તિની ઈચ્છાઓ
 ક્યારેય તૂટવી ના જોઈએ,
જેની છેલ્લી ઈચ્છા તમે જ હોય !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

લવ યુ પણ છે ને મિસ યુ પણ છે,
તારા વિના મારા દિવસો સેમ ટુ સેમ છે !!

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

તુમ્સે લિપટકર રો લેતે
મગર
કમ્બખ્ત ઇન દુરીયોં ને
હમસે અે હક ભી છીન 
લીયા

7a83b22ceae06f9332bc64b83935f7f6

heena parmar

तुझे जैसे चलना है वैसे चल ए ज़िंदगी मेरी…
मैने तो तुझसे हर उम्मीद छोड रखी है.. !

loader
Home
Explore
Events
Notification
Profile