Nojoto: Largest Storytelling Platform
dhara2336038217779
  • 106Stories
  • 34Followers
  • 1.3KLove
    3.7KViews

Dhara

  • Popular
  • Latest
  • Video
7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

દિકરી

 થાકી ગય છું બધા થી બસ
એકવાર હાથ પકડી લેને માં..
રડવુ છે બહુજ મારે
તારો આ હેતભયૉ ખોળો આપી દેને માં..
ખબર છે મને તારે આશ હતી દિકરા ની, 
હું એક દિકરો પન બની જશ,
તું બસ એકવાર પ્રેમ થી હાથ ફેરવી દેને માં..

અને જતા જતા  માત્ર એટલુંજ કહેવા માઞીશ કે.

નાનપણમાં એને પારકી થાપણ કહેવામાં આવે છે. . 
થોડીક મોટી થાય ત્યારે મયૉદામા રહેવાનું કેહવામાં આવે છે..
લગ્ન કરીને સાસરે ગયા પછી તેણે પિતાનું નામ છોડવામાં આવે છે..
દદૅ એ સહીને પન બાળક ને પિતા નુ નામ આપે છે..
સહેલું નથી ભગત આ ત્યાગ કરવો..

©Dhara
  avriy girl

avriy girl #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White જે મળી ના શકે તેને  જોઈ ખુશ થવું એ પન પ્રેમ છે...

©Dhara
  (&)

(&) #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White पता है मुझे कि लोग मेरे इस हस्ते मुख को देखते, 
मुझे पता है मै कितना टुटा हुआ हूं....

©Dhara
  @ @
____

@ @ ____ #Life

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

jbvhgggf gfrxv vc v  gb

©Dhara
   (&)

(&) #Poetry

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White कहाँ है कि.. 
बारिश की बूदें.....
खिड़की से अच्छी लगती है.. 
सीलिंग से नहीं,...

खेलना है तो खिलोने से खेलो.. 
किसी की filings से नहीं...

©Dhara
  😇

 /\
7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

Depression कोई मजाक नही होता,
अच्छा खासा हसने वाला भी 
खत्म हो जाता है...

©Dhara
  ...
7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

White    saillent 🤫 is a best ansir, 
of all stupid question,, 
and.... 
smile😊 is the best reaction,
 an all critical situation...

©Dhara
  special for you

special for you #wishes

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

BeHappy चाहे जो भी हो, 
बस मुश्कुराते रहेना चाहे, 
क्योंकि मुश्कुराने से, 
जो life हेना, 
 वो बहुत ही beautiful हो जाती है...

©Dhara
  #beHappy
7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

જ્યારે પણ પપ્પા જોડે ફોનમાં વાત 
થાય ને ત્યારે બસ આટલું જ હોય... 
કેમ છો પપ્પા મજામાં? Hmm... 
મજામાં તું કેમ છે? હા હુંય મજામાં.. 
તું કેમ છે.. આટલી વાત થયા પછી એટલું જ
 કે... 
લે તારી મમ્મી ને આપુ...ને પછી મમ્મી 
જોડે વાતો ચાલુ થઈ જાય એ
 બે લીટીના સંવાદમાં 30 સેકન્ડ ની 
વાતોમાં... અઢળક... પ્રેમ છુપાયેલો હોય છે.. જે  ક્યારેક
" વ્યક્ત નથી થતો પણ હોય છે "!!

©Dhara
  પપ્પા

પપ્પા #wishes

7b3553255f3df3d71fc2be472e89471d

Dhara

તું ગમતું કર, તુ ગમ તું ન કર.. 
તું નેહડા રે, તું ને હાડા ન રેએ.. 
આ જીવન છે, આજીવન નહીં..

©Dhara
  choice the one

choice the one #Life

loader
Home
Explore
Events
Notification
Profile