Nojoto: Largest Storytelling Platform
maulikbhesaniya5336
  • 367Stories
  • 124Followers
  • 4.0KLove
    59.7KViews

KALU

My own words My own world's My own .....

  • Popular
  • Latest
  • Video
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White पिता जागीर है, पिता जमीर है ।।।

जिसके साथ पिता है, वही सबसे अमीर है।।।

©KALU #U
  #fathers_day
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White લાય ને હુંય કંઇક રોપી દવ,,,

આ દિલ આજ થી તને સોંપી દવ...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

उसने मुफ्त में पा लिया उसे,,,

जो मुझे किसी भी कीमत में चाहिए था।।।

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

गुलाब सी कोमल है वो,
पंखुड़ी सी महेक।

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White કેરી જેવી છે,,,

ગમે તો બોવ છો પણ વર્ષ માં માંડ એકવાર મળે છે...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White બસ તને આટલું જ કહેવા માંગુ છું,,,
ફક્ત તારા હૈયા માં રહેવા માંગુ છું...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White તને પામવાનું નસીબ શૂન્ય નહિ માઈનસ માં છે,,,

આ વાત હૈયા ને કેમ સમજાવું યાર એ તો હજીયે તારા માટે જ ધબકે છે...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White ખબર હતી જવાબ ની છતાં પણ પૂછાય ગયું,,,

ચાહું છું તમને, એમ વારંવાર કહેવાય ગયું...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White 

જ્યારે તું હોય છો મારી સંગ,,,

તાજગી પ્રસરે છે મારા અંગે અંગ...

©KALU #U
  #U
7b4dae24d604d1c7f1235a5320ea8e1e

KALU

White જ્યાં હું પળ વાર પણ ના રોકાવ, ત્યાં હું જીવનભર સચવાયો,,,

તારી આ યાદો ના દરિયા માં હું ખબર નહિ ક્યાં ક્યાં ગુંચવાયો...

©KALU #U
  #U
loader
Home
Explore
Events
Notification
Profile