Nojoto: Largest Storytelling Platform
joyaghera6309
  • 48Stories
  • 273Followers
  • 385Love
    0Views

Joy Aghera

હૈયે પ્રિત...ગળે ગીત..મુખે સ્મિત...આછે અમારી જીવન જીવવા ની રીત....."કલાકાર" my you tube chennel:-joy aghera

  • Popular
  • Latest
  • Video
7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

વાત જો નઝર ની જ હોય તો હજીં મારામાં ઘણું ખુટે છે,,,
કારણ.....
બધે તું...તું...અને માત્ર તુંજ નથી....ક્રૃષ્ણ 
-જોય

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

એક વખત રુક્મણી શ્રૃંગાર સજી ને રાધા ને પુછે છે, 
કે...
રાધા જોતો હું કેવી લાગું છું....કેવી દેખાવ છું?
રાધા નિખાલસ ભાવથી અને મંદ્ર હાસ્ય સાથે એકજ શબ્દ કહ્યો....ક્રૃષ્ણ...ક્રૃષ્ણ....ક્રૃષ્ણ...
-જોય

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

હું તમને ક્યાં કવિતા માં ઢાળું છું, 
એતો તમને એવું લાગતું હશે,,,,,બાકી ,,,
હુ તો તમને હૈયા ના મહાસાગર ની 
નાવ નાં સાથીદાર ભાળું છું. 
-જોય બરાબર ને...?

બરાબર ને...? #Life_experience

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

હતી કે છે એ જાણવા માં ક્યાં રુચી છે,એમની સાથેનો નાતો તો નામ વિનાની સ્મૃતિ છે,
ફરજીયાત મળવુ,વાત થવી કે અપેક્ષા ના પોટલા નથી એજ તો મોટી ખુબી છે,
બસ આમ ને આમ મોજથી વીતતી રહે આ ક્ષણો એજ મારા માટે મોટી અનુભૂતિ છે. 
-જોય

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

અણધારી એ મુલાકાત દેખી આંખો ની એ તરસ છીપી, 
પાનખર ચાલતી હતી ભરપુર તોએ એ ક્ષણ વર્ષા થી વીતી.
-જોય
7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

ગમતાનો કરીએ ગુલાલ ઓ  યારા
યે   જિંદગી  ના   મિલેગી  દોબારા

રંગ છે સંગ છે લાઈફ  વૅરી યંગ છે
પ્યારસે ઊડાલો યે પ્યારકા ફવ્વારા

ધકધક છે દિલમાં રગરગ ઉમંગ છે
નદિયાં નશીલી  હૈ  મદહોશ કિનારા 

મસ્તી છવાયેલી  મૌસમ  રંગીન છે 
દિલકો  હૈ  દિલ ને  દિલ સે  પુકારા

નજરુંથી નજરુંના મેળામાં આવીજા
પ્યાર સે ભરા હૈ યે દિલકશ નજારા
      જયેન્દ્ર શેખડીવાળા
×123 ✓4 you dear valentine

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

દેવું છે દિલ મારે તમારા હાથ માં,
છે આશિકી નો સ્વિકાર તમને સ્મશાન માં,
બળી જશે લાકડા સંગાથ આ ભાડા નું મકાન તમે જોજો થોડી વાર માં,
તો પછી રડો છો શું ...કહી દો એ વાત જે સાચવી રાખી છે તમે તમારા દિલ દરબાર માં.
-જોય #LoveOrFriendship
7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

પરંતુ  
ઘણા સમયે અચાનક રસ્તા પર કંઈક એવું જોઈ ને આંખો ભીની થઈ,
એમના હાથ ની મહેંદી હતી ને જે વાતો કરીતી એ આજે કેશ ની મહેંદી સાથે થઈ,
-જોય યૌવન.........ગઢપણ....😥

યૌવન.........ગઢપણ....😥

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

પ્રખ્યાત પ્રખ્યાત થવા હું ક્યાં આ પ્રસ્તુતી રજુ  કરું છું,
બસ એમના મિલન ની સ્તુતી એમને ધરું છું,
લાગે ક્યારેક એ સૌને આ રજુઆત એમના માટે છે,
પણ...
આતો મોજ ની વાત છે એ આવે ત્યારે કલમ કાગળ ને શબ્દો સંગાથે મોજીલી એ મસ્તી રજુ કરું છું.
-જોય

7bc673de820a93bafc114196287cb2c5

Joy Aghera

સાથે   હોવાનું સગપણ નિભાવીએ,
નિઃસ્વાર્થ ભાવે એજ બાળપણ નિભાવીએ,
નિયતી ની સામે ક્યાં કોઈ લડી શક્યું છે..મારા વ્હલા,
માટે ગઢપણ આવે એ પહેલા હાથ માં હાથ આપી એકબીજાનો સાથ નિભાવીએ
-જોય #સાથે

#સાથે

loader
Home
Explore
Events
Notification
Profile