Nojoto: Largest Storytelling Platform
menilyo3786
  • 11Stories
  • 47Followers
  • 44Love
    0Views

menil yo

  • Popular
  • Latest
  • Video
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

वो तीन जादुई शब्द आज, જિંદગી માં બે જણ ની ખાસ કાળજી રાખજો મિત્રો,
પેલું છે "પિતા" કે જેને તમારી જીત માટે બીજું બધું જ હારી દીધું હોય ,
અને બીજું છે "મા" કે તેની પ્રાર્થના થી તમે બધું જીત્યા હોય!!

81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

પોતાની જાત પર વિશ્વાસ રાખો સાહેબ,
એક દિવસ એવો પણ આવશે જ્યારે
ઘડિયાળ બીજાની અને સમય આપણો હશે!!

81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

જિંદગી ની એક એક પળ મોજથી જીવ જો 
સાહેબ કેમ કે આ તો જિંદગી છે,
game નથી કે ફરીથી reastart થાય. #DoYourWork
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

એક મિત્ર કર્ણ જેવો પણ રાખવો જોઈએ
સાહેબ,જે 
તમારી ભૂલ હોવા છતાં પણ તમારા માટે મહાભારત લડે!! #DoYourWork
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

मेरा मन જીવન માં સંપતિ ઓછી મળશે તો ચાલશે સાહેબ,
બસ સબંધ એવો મેળવો કે કોઈ એની કિંમત
પણ ના કરી શકે!! #meraman
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

મિત્રો "વિચાર"અને "વિકાર"એક વૃક્ષ ના જ બે ફળ છે બસ ખાલી "વિચાર"બદલો,
"વિકાર"ખુદ ભાગી જશે.....!!

81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

મિત્રો દરિયો તો ખૂબ જ વિશાળ છે ,
પણ નક્કી આપડે કરવાનું હોય છે કે ,
આપડે ક્યાં સુધી જવું હોય એ .

81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

છબી જેવી હોય તેવી સમાવી લે 
તે ફ્રેમ,
વ્યક્તિ જેવી હોય તેવી સાંભળી લે,
તે પ્રેમ. #Rishtey
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

डिअर टीचर, seen કરીને replay na આપવાવાળા,
byy કહીને online રહેવાવાળા,
પ્રેમ કરીને dago આપવાવાળા,
આ બધાંની નોંધ તો,
ખાસ આમનોંધ માં જ નોંધાશે.
only for 
commerce students. #DearTeacher
81013a72624c5f9e0b0a89821fad93ea

menil yo

જિંદગી ની પેલી ટીચર મા,
જિંદગી ની પેલી ફ્રેન્ડ પણ મા,
કારણ કે ,
આપણને જિંદગી આપનારી 
જ મા છે દોસ્તો. #meraman
loader
Home
Explore
Events
Notification
Profile