Nojoto: Largest Storytelling Platform
nipajoshishilu3398
  • 10Stories
  • 40Followers
  • 47Love
    16Views

Nipa Joshi Shilu

Writing is passion for me

  • Popular
  • Latest
  • Video
87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

Let go all worldly stuff.. Stop to being so good in front of fool people... They have no value of your feelings... You are not a "taken for granted" material.. Just hear the voice of your heart and love your self.Love those.. Who loves you and your original version. At the end the thing matter is your"attitude" towards your difficulties!
                        - Nipa Joshi shilu

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

દિવાનગીમાં એક મંજર  એવો પણ આવે છે, 
હોય શબ્દોના ખંજર... સ્મિત તો પણ આવે છે. 
દોર એ ચાલ્યો ગયો "મહોબ્બતને" જતાવવાનો હવે, 
પ્રેમમાં ક્યારેક આવો બંજર સમય પણ આવે છે!
                                         - નિપા જોશી શીલુ

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

Natural Morning  હા.. દોસ્ત, હું થોડી સ્વાર્થી છું,  મારે તને આ દુનિયામાં અત્તરની માફક  મહેક ફેલાવવા  નથી દેવો. મારે તો તને ખીલતો જોવો છે, એ મઘમઘતા ફૂલની માફક! ડબ્બામાં પૂરાયેલ સુગંધ તારા શા  કામની? કુદરતે આપેલ ખૂશ્બુથી જ તું મહેકને! તારે શું જરુર છે આ બધી બ્રાન્ડની?તારી આજુબાજુનાં વાતાવરણને તું જેવો છે.. એવો જ મળતો રહે ને! છોડી દે પામવાનું બધુ.. તું જેવો છે એવો જ ખુદને ફરીથી મળી લે ને! હા, અત્તર નથી બનાવવો મારે તને, ફૂલની માફક "રીયલ"  જ બની રહે ને! 

-નિપા જોશી શીલુ

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

પથ્થરે તને ઠોકર મારી એમ તું સમજે છે,
પણ તને  શિલ્પી બનાવવા.. હથોડીનાં  માર એણે પણ વેઠયાં  છે!

-નિપા જોશી શીલુ

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

#OpenPoetry में बेशक तुम्हारी आवाज़ बनुंगी
पर शर्त है की तुम इस आवाज़ को
दुसरो के सामने अलग ढंग मत देना
रास्ते की भांति हुं में तो
मेरी जगह और किरदार लोगोको  
उनकी मंजिल तक पहुंचाना है
हां, आम नहीं हुं.. खास हुं में
तुम आये थे चलने अपनी सफर के लीए मेरे पास
में तो मेरी जगह पर पनप ही रही थी! 
अब मे साथ चलु तुम्हारी मंजिल मे और तुम समजो 
की में तुम्हारा साथ चाहती हुं.. तो सुनो.. 
थोड़े से नहीं पुरे गलत हो तुम! 
में तो उस काले पथ्थर को  ही अपना साथी चुनती हुं
तुम जैसे को ठोकर देके तुम्हारी औकात दिखाता है वो
मेरे वजूद पे उंगली मत उठाना ऐ आस्तीन के सांप
फितरत नहीं है मेरी छलनेकी किसीको
वरना नक्शा भी बदल शकती हुं
हां मे नारी हुं.. कंगन भी पहन सकती हुं
और कलम चलाके इन्कलाब भी ला सकती हुं॥
                                  - नीपा जोशी शीलु #OpenPoetry #mai besak tumhari
 Awaz banungi

#OpenPoetry #Mai besak tumhari Awaz banungi

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

પાળિયાને પણ મેં બેઠા કર્યા હોત,
જો તે મારી પીઠ પાછળ ખંજર ન માર્યું હોત!

-નિપા જોશી શીલુ

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

मेरी उडान के लीए वो आसमान  बन गया। 
सजदा हो मेरी हर मन्नतें .. इसलिए वो  टूटता तारा बन गया। 
ए दोस्त! इंसान के रुप में.. तुं तो मेरा "खुदा" बन गया!

                                                  - नीपा जोशी शीलु

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

Friendship#tu meri jan hai

Friendshiptu meri jan hai

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

આ પાંપણો અને કીકીને કહો કે જરા ખમૈયા કરે, 
નાકની નથ અને કાનની બાલી મને  દિવાનો કરે  કરે, 
મહોતરમા.. વેન્ટિલેટર પર છે હર્દય મારું.. તમારું આ સ્મિત તો મને "ઘાયલ" કરે! 
-નિપા જોશી શીલુ

87d5f5f2489c5a73909ddc54d46b766d

Nipa Joshi Shilu

બુટ્ટી એમની બુટ્ટીની એવી તો લત લાગી અમને
વગર મદીરાએ "દેવદાસ" બન્યા અમે!

-નિપા જોશી શીલુ

loader
Home
Explore
Events
Notification
Profile